SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૩૨ તત્ત્વાર્થસૂત્ર સમ્યગદષ્ટિશ્રાવકવિરતાનન્તવિયજકદર્શનમોહક્ષપકોપશમકોપશાન્તમોક્ષપકક્ષીણમોહજિનાઃ ક્રમશો. સંખ્યયગુણનિર્જરા: ૪૭ સમવાયાંગ સમવાય ૧૪ પુલાકબકુશકુશલનિર્ચન્થસ્નાતકા નિર્ગળ્યા છે. ૪૮ સંયમશ્રુતપ્રતિસેવનાતીર્થવિલેપાતસ્થાનવિકપત સાધ્યાઃ ! ૪૯ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, શ, ૨૫. ઉ. ૫, સૂ. ૭૫૧ સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધવિયેજક, દર્શન મેહક્ષપક ઉપશમક, ઉપશાંતમૂહ, ક્ષપક, ક્ષીણમેહ, અને જિન એ દશ અનુક્રમે અસંખ્ય ગુણ નિજાવાળા હોય છે. - પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચ પ્રકારના નિર્મથ છે. સંયમ, શ્રત, પ્રતિસેવના, તીથ, લિંગ, લેશ્યા, ઉપપાત અને સ્થાનના ભેદ વડે એ વિશે વિચારવા યોગ્ય છે. (અનુષ્ટ્રપ) અર્થ, વ્યંજન ને યેગ, ત્રણે સંક્રાંત થાય તે, તે કહેવાય વિચાર, શ્રત વિતર્ક એટલે ર૭ (સવૈયા એકત્રીસા) સમ્યગ્દષ્ટિ ને શ્રાવક, વિરત, અનંત વિયેજક ચાર થશે, દર્શનમેહ, ક્ષપક, ઉપશામક, ઉપશાંત મેહે સાત હશે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy