SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ તત્ત્વાર્થ સૂત્ર (અનુષ્ટુપ) કેાટી કેાટી સ્થિતિ વીસ ઉત્કૃષ્ટી નામ ગેાત્રની; ને સિંધૂપમ તેત્રીસ તે પ્રમાણે જ આયુની. ૧૫ મુહૂર્ત સ્થિતિ છે. વેદનીયની, જઘન્ય માર નામે ગાત્રે જઘન્ય છે સ્થિતિ આઠ મુહૂર્તીની. ૧૬ શેષાણામન્તર્મુહૂતમ્ ॥ ૨૧ ૫ ઽત્તાધ્યયન સૂત્ર, અ. ૩૩, ગાયા ૧૯-૨૨ વિપાકેાભાવઃ ॥ ૨૨॥ વ્યા. પ્ર. શ. ૧, ૩. ૧, સૂ. ૧૧ સમવાયાંગ વિપાકશ્રુતવ ન બાકીનાં પાંચે અર્થાત્ જ્ઞાનાવરણ, દનાવરણ, અંતરાય, માહનીય અને આયુષની જઘન્ય સ્થિતિ અંતમુહૂત પ્રમાણ છે. વિપાક એટલે વિવધ પ્રકારનાં ફળ આપવાની શક્તિ તે અનુભાવ કહેવાય છે. Jain Educationa International (શાલિની) પેલાં એને આઠમું ચોથું જેમ, કાલ સ્થિતિ પાંચમાનીય તેમ; આછામાં તે આછી અંતર્મુહૂત, સૌની મધ્યસ્થિતિ કાષાચ તુલ્ય.૧ ૧૭ ૧. મધ્યસ્થિતિ આઠેય ક્રમની અસ`ખ્યાત પ્રકારની છે. અને તેના . અધિકારીએ કાષાયિક પરિણામના તારતમ્ય પ્રમાણે અસંખ્યાત હોય છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy