________________
તત્વાર્થસૂત્ર કષાયોદયાત્તીવાત્મપરિણમશ્ચારિત્રમોહસ્ય છે ૧૫ .
વ્યા. પ્ર. શ. ૮, ઉ. ૯, સૂ. ૩૦૧ બહૂવારમ્ભપરિગ્રહવં ચ નારકસ્થાયુષ છે ૧૬ !
માયા તૈયનસ્ય છે ૧૭ અલ્પારશ્નપરિગ્રહ– સ્વભાવમાર્દવા જેવું ચ માનુષસ્ય છે ૧૮ છે
સ્થાનાંક સ્થાન ૪, ઉ.૪, સૂ. ૩૭૩ નિશીલવ્રતવં ચ સર્વેષાર્ છે ૧૯ો ,
- વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ શ. ૧, ૬, ૮, સૂ. ૬૩ કષાયના ઉદયથી થતે તીવ્ર આત્મપરિણામ ચારિત્રમોહનીય કમને બહેતુ છે.
બહુ આરંભ અને બહુ પરિગ્રહ, એ નરકાયુના બંધ
માયા, તિર્યંચાયુષને બંધહેતુ છે.
અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વભાવની મૃદુતા અને સ્વભાવની સરળતા, એ મનુષ્યારુષના બંધહેતુ છે.
શીલરહિત અને વ્રતરહિત થવું તથા પૂર્વોક્ત અલ્પ આરંભ આદિ એ બધાં આયુષના બંધહેતુ છે.
કષાદયથી તીવ્ર, આત્માનું પરિણામ જે, કર્મબંધ ગણાયે છે, ચારિત્ર મેહનીયને. હું નરક આયુ બંધાય, અત્યારંભ પરિગ્રહે, જવાનું થાય માયાથી, તિર્યંચે એમ નિશ્ચયે. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org