________________
[ ૭ ]
સપ્તસ’શ્રી પ્રદીપ-મુનિ શ્રીમ’ગળવિજયજી મહારાજ ન્યાય-તીય ન્યાયવિશારદજીના આ ગ્રંથ તત્ત્વાખ્યાન નામના ગ્રંથના એક વધારા છે એમ કહી શકાય. જગતની સંસ્કૃતિમાં જૈનધમ અને જૈનદર્શન વા ઉપયાગી ભાગ ભજવે છે તેના આ ખન્ને ગ્રંથા તેના વાચકને સારા ખ્યાલ આપે છે, જૈન નૈયાયિક્રાની પૃથક્કરણ શક્તિના સમેાવડીયા થવુ એજ કિઠન છે, તેા પછી તેની પેલે પાર જવાનું તા એથી યે વધારે મુશ્કેલ છે. સમભ'ગી એ તેમને દુર્ગં છે. આ ગ્રંથ જો કે કદમાં ન્હાના છે, તે પણ તેના વિષયમાં તે મહાન છે. અનેકાંતવાદનુ સ્પષ્ટીકરણ સંપૂર્ણ છે. જૈનવાદની ખાસ પતિ સામે જે આક્ષેપ મૂકવામાં આવે છે; તેમાંના કેટલાકનુ નિરસન તા જરૂર આ ગ્રંથથી થઇ શકશે.
એચ. મી. ભીડે. એમ. એ. એલએલ. મી. સ ́સ્કૃત અને ઇતિહાસના અધ્યાપક શામળદાસ ઢાલેજ, ભાવનગર.
I received the book on સપ્તમશીમદ્દીપ for my humble opinion. I had gone through the book and found if very interesting as well as furnishing the reader with a rationalized and synthesised mode of thoughts. Also the language and the style are easy and good. I wish this book every success.
Alfred High School Vohra Pushkarray Manshanar B. A.. Sanskrit Hons.
Bhavnagar,
6-9-22.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org