SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ पांचमो प्रस्ताव. - ક– – – બૈદ્ધદર્શનની આલેચના. ચેથા પ્રસ્તાવમાં શ્રાદ્ધલેકે ના આચારનું પ્રતિપાદન કર્યા પછી બાદ્ધોના મંતવ્ય પદાર્થો, મુખ્ય ચાર ભેદો વિગેરે સંક્ષેપથી નિરૂપણ કરી આ છ પ્રસ્તાવમાં તે તેના મુખ્ય મુખ્ય મંતવ્ય પદાર્થોની સમાલોચના કરવામાં આવે છે. “દુઃખસ્વરૂપ પાંચ સ્કો સિવાય આત્મા નામને કઈ પદાર્થ નથી. આવી બાદ્ધ લેકેની માન્યતા યુક્તિસંગત નથી, કારણ કે એવી રીતે આત્માને અસ્વીકાર કરવાથી હું સુખી, હું દુખી, હું જ્ઞાની, હું અજ્ઞાની, હું શરીરાધિષ્ઠિત છું ઈત્યાદિ આબાલગોપાલ પ્રસિદ્ધ સ્વસવિદિત સુખ-દુઃખાદિને અનુભવ કેને થાય છે? એ પ્રશ્નન વિચારણીય થઈ પડશે. કદાચ એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેઓ તરફથી એમ જણાવવામાં આવે કે- પાંચ સ્કંધમાંથી વિજ્ઞાન સ્કંધ સુખ, દુઃખ વિગેરે અનુભવને કર્તા છે. ”તે તે યુક્ત નથી. કેમકે-સુખ, દુઃખ વિગેરેના અનુભવને અને વિજ્ઞાનને પણ તમે ક્ષણિક માનેલ હેવાથી તે બને જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે મૂર્શિત થયેલ મનુષ્યની જેમ મૂછિત વિજ્ઞાન સ્કંધ સુખ, દુઃખ વિગેજેને અનુભવ કરે એમ માની શકાય નહિ. બાદ્ધ લેકે તેનું સમાધાન કરે કે “વિજ્ઞાનસંતાન એક હેવાથી સુખ, દુઃખાદિકને અનુભવ કરાવી શકે તે તેમને પૂછવું જોઈએ કે આપ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy