SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. સાંખ્યલાકે પ્રકૃતિથી ૨૩ તત્ત્વોની ઉત્પત્તિ માને છે. તે પણ વિચારણીય છે. એ ૨૩ તત્ત્વ પ્રકૃતિની સાથે અભેદ સબધ ધરાવે છે. તા એ તત્ત્વામાં જેમ કાતા માનવામાં આવે છે, તેમજ પ્રકૃતિમાં પણ કાય તા કેમ ન મનાય ? કારણકેજેની સાથે જેના સવ થા અભેદ સબંધ માનવામાં આવે તેના જે ધર્મો હાય, તે પણ તેમાં માનવા જોઈએ. જો મહત્તત્ત્વાદ્વિમાં રહેલ કાર્યત્વ પ્રકૃતિમાં ન માનમામાં આવે તે ‘ પ્રકૃ-, તિની સાથે મહત્તવાદિના સથા અભેદ સ'ખ'ધ છે. ' એ માન્યતા ભૂલભરેલી જ ગણાય. પ્રકૃતિમાં સર્વથા કારણતા જ અને મહત્તત્ત્વાદિમાં સર્વથા કાર્યંતા માનવાથી વ્યાઘાત થવાના પ્રસગ આવે છે. , ‘ મહત્તવાદ્ધિ વ્યક્તિથી હેતુમન્ત્ર વિગેરે નિમિત્તથી પ્રકૃતિને વિપરીતસ્વરૂપવાળી માનવી. ' એવી સાંખ્યલેકની માન્યતા યુક્તિવિકલ હાવાથી મનમાં પ્રમેાદ આપતી નથી. કેમકે મહત્તત્ત્વાદિ પદાર્થોને એક તરફથી પ્રકૃતિની સાથે સર્વથા અભિન્ન માનવા અને બીજી તરફથી મહત્તાદિને પ્રકૃતિથી વિપરીતસ્વરૂપવાળી કહેવી, એ પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. જગમાં ભિન્નસ્વભાવવાળા પદાર્થોને વિપરીતધયુક્ત માનવામાં આવે છે. જેમ માાંથી વધ્યા. એવું અહિ· બિલકુલ નથી. સત્ત્વ, રજસ અને તમેગુણની પરસ્પર ભિન્નતાને પરિચય કરાવનાર એક નિમિત્ત હાવુ જોઇએ. તેવુ કાઇ પણ નિમિત્ત સાંખ્યદર્શીનમાં માનવામાં આવતુ નથી. તેા પછી
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy