________________
द्वितीयः प्रस्तावः।
સાંખ્યતનું નિરૂપણ. मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारोन प्रकृतिर्न विकृतिः पुरुषः।।३।।
| ( ક્રિશ્ચતપુર) .
પ્રકૃતિનું સ્વરૂપ. પ્રસાદ-મનનું પ્રસન્નપણું, બુદ્ધિપાટવ-બુદ્ધિનું તીર્ણપણું, લાઘવ–શરીરનું લઘુપણુ, અનભિવંગ-આસક્તિરહિત પણું, દ્વેષને અભાવ અને પ્રીતિ-એ વિગેરે લક્ષણથી સત્વગુણ ઓળખાય છે. તાપ, શેષ-આંતરિક દ્વેષાદિ કારણોથી સૂકાવાપણું, ભેદ-હદયની ભિન્નતા, લાચત્તતા–ચિત્તનું અવ્યવસ્થિતપણું, સ્તંભ–મદાવસ્થા, ઉદ્વેગ-મનને ખેદઈત્યાદિ ચિનેથી રજોગુણ જાણી શકાય છે. દૈન્ય–દીનપણું, મહત્વ મુંઝાવાપણું, મરણના જેવી અવસ્થા, બીભત્સાપણું, અજ્ઞાન, જડતા, પ્રમાદ, નૈરવ, રૈદ્ર-આકૃતિની ભયંકરતા-વિગેરે પ્રકારથી તમે ગુણ ઓળખી શકાય છે.
જેથી મનુષ્ય આ જગમાં સરલરવભાવી, નિરભિમાની અને સ્વસ્થ ચિત્તવાળા થઈ સત્ય, શાચ, બુદ્ધિપાટવ અને શરીરલાઘવ વિગેરે ગુણેમાં કુશળતા મેળવે છે, તેને સત્વગુણને.