SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. ભાવાર્થ-હાસ્ય કરે, યથેષ્ટ પાન કરે, વિલાસ કરે, મઝ માણે, અને યથારૂચિ યથેષ્ઠ ભેગે નિરંતર ભેગવે, જે કપિલ મુનિને મત તમારા જાણવામાં આવી ગયે, તે તમે ડાજ સમયમાં મેક્ષસુખ મેળવશે. વળી તેઓ જણાવે पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः। ... शिखी मुण्डी जटी वाऽपि मुच्यते नात्र संशयः ॥१॥ ભાવાર્થ–-સાંખ્યમતમાં માનેલાં પચ્ચીશ તને જાણનાર; ગમે તે આશ્રમમાં આસક્ત હય, તે શિખાધારી હોય, જટાધારી હોય અથવા મુંડ હોય, પરંતુ તે મુક્ત થાય, તેમાં સંશય નથી. ઉપર્યુક્ત બે શ્લેથી એમ સ્પષ્ટ સમજાય છે કેમુક્તિના કારણભૂત કપિલને મત પચ્ચીશ તામાંજ રહેલો છે. ઈશ્વરવાદી અને નિરીશ્વરવાદી-એ બને સાંખ્યાનુયાયિના ભેદમાં તેની માન્યતા તે સમાન જ છે. એટલે પરીશ તત્ત્વની બાબતમાં તે ભિન્નતા છેજ નહિ. ત્રણ પ્રકારનાં દુખે. ' ' આ પ્રસંગે તે સાંખ્યમતના સ્વરૂપને કંઇક વિશેષ ઉલ્લેખ કરવો આવશ્યક સમજાય છે. સાંખ્યમતાનુયાયિ છે આ ધ્યાત્મિક ૧; આધિભૌતિક ૨, અને આધિદૈવિક ૩, એમ ત્રણ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy