SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ नमो नमः श्रीप्रभुधर्मसूरये । સંધ્યાન. મંગલાચરણ. नत्वा शद्धेश्वरं पार्थ धर्मसूरि गुरुं तथा । भव्यानां प्रतिबोधाय तत्त्वाख्यानं प्रतन्यते ॥१॥ સર્વ દેવેન્દ્રો અને નરેન્દ્રોને વન્દનીય, સર્વ ગિરાને ધ્યેય, ત્રિજગપૂજનીય, યથાર્થવાદી, પરમસંગલરૂપ એવાવીતરાગદેવનું સ્મરણ કર્યા સિવાય; તથા તેજ પરમાત્માને ઓળઆવનાર, પાષાણને પણ ચિન્તામણિસમ કરનાર, મૂર્ખને પણ પંડિતશિરોમણિ કરવામાં તત્પર એવા કૃપાસાગર પરમગુરૂ મહારાજશ્રીની કૃપારૂપ કામધેનુ વિના કેઈ પણ મનુષ્ય શ્રેષ્ઠ કાર્યમાં ફતેહ મેળવી શકતા નથી, એ વાત સર્વ જનપ્રસિદ્ધ છે. એમ ધારી તે પરમપૂજ્ય દેવ-ગુરૂને યાદ કરવા, એ દરેક જેની ફરજ છે. અભિધેય. શ્રીકૃદેવી પણ હારા અત્યલ્પ એવા આ “તવાખ્યાન
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy