SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ તત્ત્વાખ્યાન. આ મતમાં જે ક ́ઇ પદાર્થોનુ. વિવેચન કરવામાં આવશે, તે પ્રશસ્તપાદભાષ્ય અને તેની ટીકા, ન્યાયકન્દલી મુક્તાવલી તેની ટીકા દિનકરી વિગેરે ગ્રન્થાના આધારે સમજવું' अथ के द्रव्यादयः पदार्था, किंच तेषां साधर्म्य वैधर्म्य च । तत्र द्रव्याणि पृथिव्यप्तेजोवाय्वाकाशकाल दिगात्ममनांसि सामान्यविशेषसंज्ञयोक्तानि न वैवतद् व्यतिरेकेणान्यसंज्ञानभिधानात् । પ્રશસ્તપાદભાષ્ય-પૃ૦ ૮. ભાવાર્થ :-દ્રવ્ય, ગુણ વિગેરે પદાર્થોનું સ્વરૂપ કેવા પ્રકારનુ છે તથા તેના અવાન્તર ભેદ કેટલા છે અને તેઓનુ સાધસ્ય ધમ્ય શી ચીજ છે તે સર્વ અનુક્રમે બતાવવામાં આવે છે. જેમાં દ્રવ્યત્વ નામના અપર સામાન્યના સમન્ય હોય તે દ્રવ્ય કહેવાય, અથવા કાની સમવાયિ-કારણુતા જેમાં હાય તે પણ દ્રવ્ય કહેવાય. તેના નવ ભેદ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન યા અંતઃકરણ, આ નવ તત્ત્વા સામાન્ય રૂપે દ્રવ્યના નામે ઓળખાય છે. આથી અધિક બીજા દ્રબ્યા ન હેાવાથી સૂત્રમાં એવકારના પ્રયોગ કરવામાં આવેલ છે. જો બીજા પણ કદાપિ વિદ્યમાન હાત તા પૃથ્વી વિગેરે ની માફ્ક એના પણ નામ-નિર્દેશ કરવામાં આવત. જ્યારે છે જ નહિ ત્યારે ક્યાંથી કરવામાં આવે સહેજ સમજી શકાય,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy