SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૨ ] ભાષા અને અર્થવિચાર નિસાહિ’ શબ્દ ૧૧મા પૌષધોપવાસ વ્રતના અતિચારે સચવતી વેળા ત્રણ વાર બલવાને છે. જિનપૂજાથે જનાર માટે પણ તેમ જ છે. જેમ કે જિનાલયના દરવાજામાં પેસતાં પહેલી નિશીહિ બલવી એટલે કે ત્યારથી ઘર, વ્યવહાર ઇત્યાદિ અંગેથી સાંસારિક પ્રવૃત્તિઓને નિષેધ કરે. બીજી નિહિ ગભારા(ગર્ભગ્રહ)માં પેસતાં બેલવી એટલે કે ત્યાથી જિનાલયની મરામત વગેરેના વિચારને ત્યાગ કરે અને પ્રજપૂજામાં જ ચિત્ત પરવવું ત્રીજી નિસાહિ ચૈત્યવદનને પ્રારભ કરતી વેળા બેજવી એટલે બધી દ્રવ્યક્રિયાઓને ત્યાગ કરી ભાવમન થવું. આ ત્રણ નિસાહિ માટે જેમ સ્પષ્ટીકરણ મળે છે. તેમ આવરસહિ માટે કંઈ પુસ્તકમાં હોય તો તે મારા જાણવામાં નથી. ચૈત્યવદન કર્યા બાદ જિનાલયમાંથી કે પૌષધશાળામાંથી બહાર નીકળતા ત્રણ આવસ્યહિ ક્રમવાર બેલવાની હોય તે એના કમની મને ખબર નથી. જે ત્રણે આવસૃહિ એકસામટી બોલવાની હોય તે તે વાત જુદી છે. નીલ = લીલા વિસર્જન નીહાર = મત્સર્ગ, મલનું ! કેકારવાળી (કાર વળી ) = ૧ દા. ત. જુઓ પ્ર. ટી ( ભા. ૧, પૃ. ૬૬૪). ૨ આ શબ્દ અશુદ્ધ છે, જો કે એ પ્રચલિત જણાય છે. સા. . જે.માં આ અંગે નીચે મુજબ ઉલેખ છે : નેકાર વળી સ્ત્રી [ + આવલિ ] = નેકાર કરવાની માળ . નકારવળી” તેમ જ એને અર્થ પણ અશુદ્ધ જણાય છે વળી ને અર્થ “આવલિ કરાયો છે તે શું સમુચિત છે? “વળીથી શું સમજવું તે જાણવામાં નથી. “વાળી” માટે પણ તેમ જ છે., Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy