SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિવેદન પૂજયપાદ, પરમગાર્થ, શ્રુતજ્ઞાનના ઉંડા અભ્યાસી, જેનઅજેન અનેક ધર્મશાસ્ત્રો અને વિવિધ સાહિત્યના સતત સહવાસી, મામિક કક્ષાના અનેખા વકતા, મારા પ્રત્યે અકારણ આત્મીય ભાવે પરમકૃપા વરસાવનાર, પરમઉપકારી પૂજય દાદા ગુરુ, શ્રી આચાર્ય વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની ઈચ્છા ૨૫ ફોર્મ જેટલા આ પ્રતિક્રમણુના લેખોનું લખાણ જલદી પ્રગટ થાય તેની હતી. પણ કમનસીબે આજે તેમની ગેરહાજરીમાં પચીસને બદલે માત્ર ફમાં જેટલા જ લખાણની નાનકડી પુસ્તિકા પ્રગટ થાય છે. શ્રી કાપડીઆએ આ લખાણ લખ્યું, પ્રેસવાળાએ તેમનું મેટર અનેક સુધારા વધારા વગેરેથી ભરપુર હોવાથી આવાગ્ય હતું એટલે કપિઝ કરવાની ના પાડી એટલે કાપડીઆ ઉપર પત્ર લખી બધું મેટર પાલીતાણું મંગાવી લીધું. અને ત્રણ ચાર સાધ્વીજીએ અને બીજા લેખકધારા ફરી લખાવરાવી કાપડીઆને મોકલાવ્યું. તેઓએ સુરત છાપવા આપ્યું. ૬ થી વધુ માં છપાયા બાદ કાપડીઆનું અવસાન થયું, પાછળથી દેઢ ફર્મો પાલીતાણ છપાવ્યું હતો. હવે અંદાજે બાકીના ૧૮-૧૯ ફમ જેટલું મેટર કાપડીયા પાસે કે એમના હસ્તક ગમે ત્યાં રહી ગયું. તત્કાલ તે પ્રાપ્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy