SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૪૧ ૪. ભુ(ભોવનદેવીસ્તુતિ. જ્ઞાનાદિ ગુણેથી યુક્ત અને સ્વાધ્યાય અને સંયમમાં સદા આસક્ત એવા સર્વ સાધુઓનું સર્વદા કલ્યાણ કરવા ભુ(ભોવનદેવીને પ્રાર્થના. ભુવનને ભદલે “ભવન હોવું જોઈએ એમ મારું માનવું થાય છે કેટલાક ભુવન–દેવીને અર્થ “શય્યા-સૂરી ” કરે છે. ૫૦. ક્ષેત્રદેવતાસ્તુતિ. જેના ક્ષેત્રને આશ્રય લઈ સાધુઓ (મેક્ષદાયક) ક્રિયાઓની સાધના કરે છે તે ક્ષેત્રદેવતા અમને સદા સુખકારી થાઓ એવી એને અભ્યર્થના. ૫૧. સકલહંત ચતુર્વિશતિ-જિન-નમસકાર બૃહત્યવદન આનાં વાસ્તવિક પઘોની સંખ્યા ૨૧ કે ૨૭ હેય એમ લાગે છે. તેમ છતાં અહીં તે હું તેત્રીસે પઘોને વિષય દર્શાવું છું. સર્વ તીર્થકરેનું પ્રતિષ્ઠાન-સર્વમાં રથાન પામેલ, મેક્ષલક્ષમીનાં નિવાસરૂપ તેમ જ રીલેક્યના સ્વામીના સમાન એવા આહત્યનું અરિહંતપણાનું પ્રણિધાન. ( શ્લ. ૧), સર્વ ક્ષેત્રોમાં સર્વદા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણે લેકને પાવન કરનારા તીર્થકરોની યથાર્થ ઉપાસના. (શ્લે, ૨ ) પ્રથમ પૃથ્વી પતિ, પ્રથમ નિષ્પરિગ્રહ (મુનિ) અને પ્રથમ તીર્થકર એવા ઋષભનાથની સ્તુતિ (લે. ૩ ). ત્યાર બાદ અનુક્રમે બાકીના વીસ તીર્થંકરની સ્તુતિ. (લે. -૨ ) ૧. વીસમા તીર્થંકરની સ્તુતિ બે પધો દ્વારા કરાઈ છે તો બાકીનાની એકેક પદ્ય દ્વારા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy