SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ૪ ] શબ્દાલકાર અને અર્થોલ કારા સ્પષ્ટીકરણ: અત્રે તેાંધેલાં ચૈત્યવન્દના પૈકી કેટલાક અંગે ખપપૂરતું સ્પષ્ટીકરણ હું કરૂ' છું. ૧૭ ૌવન્દન ૧ માં ૨૦ જિતાનાં નામે! અપાયાં છે. તેમ જ ભાવિંદેહના કયા કયા વિજયેામાં છે તે પણ કહ્યું છે. પાંચપરમેષ્ઠીના ચૈત્યવન્દનમાં અરિહંત ( તીર્થંકર ) સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ટીગ્માના અનુક્રમે ૧૨, ૮, ૩૬, ૨૫ અને ૨૭ ગુણાને બાંધે પારે ઉલ્લેખ છે. બધા મળીને ૧૦૮ ગુણા છે. ૧૭૦ એ તી કરેાની ઉત્કૃષ્ટ સખ્યા છે. અજિતનાથના સમયમાં એટલા તીર્થંકરા વિચરતા હતા. એ પૈકી ૧૬ તીર્થંકરે રંગે શામળા, ૩૦ રાતા, ૩૮ *લીલા, ૩૬ પીળા અને પુ શ્વેત છે. અહિં ૧૭ તીથ‘કાના નામેા નથી. એ તેા જિનપ્રભસૂરિના શિષ્ય દેવવિજયે બાવન કડીમાં વિ. સ. ૧૭૦૬ માં રચેલા સિત્તરસે (૧૯૦) જિનનામ સ્તવનમાં હશે એમ શાક વિચારતાં Jain Educationa International *પ્રાચીન અર્વાચીન કાળમાં નીરુ શબ્દ સર્વત્ર ચેાજાયા છે. નીલના અ ભૂરા (બ્લ્યૂ કે ઇન્ડીગા) થાય છે. એ જોતાં ૩૮ ભૂરા રંગના કહેવા જોઇએ. પણ પાછળથી નીલને અ લીલા કરીને સ્વીકારી લેવામાં આવ્યા, પરિણામે ભૂરા અનું મરણ થયું અને લીલા ના જન્મ થયેા. જો દરિત્ કે લીલા આ શબ્દ બધે વપરાયેા હૈાત તેા તર્કને સ્થાન જ ન મળત. પણ એમ બન્યું નથી. આ મારા તર્ક છે. કાષ્ટ વિરલ શ`શેાધક આની પાછળ પડી આખરી સત્ય શું છે તે નિર્ણય લાવે તેવે અનુરોધ છે. --યરો દેવસૂરિ (ભૂતપૂર્વ–મુનિ યશોવિજય) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy