________________
*
આવું આ સર્વેîત્કૃષ્ટ સુત્ર છે તેથી જ છ આવશ્યકામાં તેને ‘વિશેષાવશ્યક' કહેવામાં આવે છે. આથી જ આ સૂત્ર ઉપર · વિશેષાવશ્યક–ભાષ્ય ’ વગેરે હજારા શ્ર્લેાક-પ્રમાણ ગ્રન્થાનું પૂર્વ મહષિ એ.એ નિર્માણ કર્યું છે. સામાયિક-સૂત્રનું મૂળ સ્થાન :
જ્યારે જે તારક તીથંકરદેવાના આત્માની સાધના પૂર્ણ થાય છે : ઘનઘાતી કર્માંના તે નાશ કરે છેઃ વીતરાગ અવસ્થા અને લેાકાલેાકપ્રકાશક કૈવલ્યની પ્રાપ્તિ થાય છે ઃ ત્યારે ટૂંકા જ સમયમાં તે તારક તીર્થંકરદેવે વિશ્વકલ્યાણકર ધર્મ શાસનની સ્થાપના કરે છે. તે વખતે તે ધ શાસનની ધુરાને વહન કરવાને ચાગ્ય આત્માએને ગણધરપદ ઉપર આરૂઢ કરે છે. તેઓને પરમિપતા પરમાત્મા ત્રિપદીનું ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધ્રુવેઈ વા] દાન કરે છે. આ ત્રણ પદો ઉપર ઊહાપેાહ કરતાં જ તે પ્રમેપાસ્ય ગણધર ભગવંતાના આત્મામાં દ્વાદશાંગીના જ્ઞાનપ્રકાશ પ્રગટ થઈ જાય છે. પરમાત્મા તે જ્ઞાન-પ્રકાશ ઉપર – વાસક્ષેપ કરવા દ્વારા મહેારછાપ મારીને, તેને સૂત્રબદ્ધ કરવાની અનુજ્ઞા આપે છે.
આમ સક્ષિપ્ત એવી ત્રિપદીમાંથી પ્રગટ પામી; વિરાટ એવી દ્વાદશાંગી. [ ખાર અંગાનાં નામ : [૧] આચારાંગ [૨] સૂયગડાંગ [૩] ઠાણાંગ [૪] સમવાયાંગ [૫] વિવાહપ્રજ્ઞપ્તિ [ ભગવતીજી] [૬] સાતા ધર્મ કથાડ્રગ [૭] ઉપાસક દશાંગ [૮] અંતકૃદ્ દશાંગ [૯] અનુત્તાપાતિક દશાંગ [૧૦] પ્રશ્નવ્યાકરણ [૧૧] વિપાકશ્રુત [૧૨] દૃષ્ટિવાદ ]
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org