________________
જ્ઞાનાત્મક આ દ્વાદશાંગીને જો કાઈ સાર હેય તા તે છે, ક્રિયાત્મક, છ આવશ્યક.’
6
જ્ઞાનના સાર ક્રિયા છે.
દ્વાદશાંગીના સાર છ આવશ્યક છે. આ છ આવશ્યામાં અત્યંત પ્રધાનભૂત આવશ્યક : પહેલું સામાયિક આવશ્યક છે.
ટૂંકમાં, ત્રિપદીમાંથી દ્વાદશાંગી; દ્વાદશાંગીને સાર પડાવશ્યક; અને ષડાવશ્યકમાં પ્રધાન સામાયિક-અવશ્યક... એટલે ત્રિપદીને, દ્વાદશાંગીને અને ષડાવશ્યકના સાર સામાયિક સૂત્ર કહેવાય.
છ આવશ્યકમાં કરેમિ ભંતે, કરેમિ ભંતે 'માં છ આવશ્યક
જેમ છ આવશ્યકેમાં ‘કરેમિ ભ ંતે' નામનુ સામાયિક નામનું આવશ્યક છે; તેમ કેવી કમાલ છે કે, સામાયિક નામના આવશ્યકમાં છે ય આવશ્યકે! સમાઈ ગયાં છે.
[૧] સામાયિક આવશ્યક [૨] દેવ-વંદન આવશ્યક :
:
:
તે ’ષદમાં.
<
પડિક્કમામિ ’પદ્મમાં.
[૩] ગુરુવંદન આવશ્યક [૪] પ્રતિક્રમણ આવશ્યક • [૫] કાયોત્સર્ગ આવશ્યક • ‘વેસિરામિ 'પદમાં. [૬] પચ્ચકખાણુ આવશ્યક : ‘ પચ્ચક્ખામિ ’પદ્મમાં.
Jain Educationa International
:
"
6
સમાઈ ’પદ્મમાં.
ભંતે ” પદ્મમાં.
For Personal and Private Use Only
www.jainelibrary.org