________________
૪
વહાણ વડે સ’સારસમુદ્રને સ્વયં તર્યાં છે અને ખીજાઓને તારનાર છે.
પાતે યુદ્ધ છે અને બીજાઓને બાધ પમાડનારા છે. સ્વયં ક થી મુક્ત છે અને ખીજાઓને કમ થી ચુકાવનારા છે.
તીર્થંકરદેવાની જ આ વિશેષતા છે કે તે જાવયાણ, તારયાણુ, બેહયાણું અને મેાઅગાણ છે. વિશ્વમાત્રના સર્વ જીવાને રાગાદિથી જીતાડવાની, તારવાની, બેધ પમાડવાની અને રાગાદિથી સવ થા છેડાવવાની શક્તિ તે જ ધરાવે છે. આથી જાવયાણું, તારયાણુ, બેયાણું અને માઅગાણું વિશેષણેા તે તેમને જ લાગુ થઈ શકે.
હા, ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીજી વગેરે સ્વયં જિન, તી, યુદ્ધ અને મુક્ત થવાની તાકાત ધરાવી શકે અને તેવા થઈ પણ શકે. પણ સકળ વિશ્વની તારકશક્તિ તે તેમાંના કેાઈમાં ય ન સ ંભવે. માટે જ ખીા જિન બને છે; પણ જિનેશ્વર (જિનેાના રિ = સ્વામી) તે માત્ર તીથ કરદેવા જ છે.
જ્યારે આપણને આ વાત સમજાશે કે જિનેશ્વરદેવાએ આપણા માટે કેવી તારકશક્તિ પ્રાપ્ત કરી અને તેને કેવી સાર્થક કરી ? ત્યારે જ આ કરુણાના સ્વામી; અકારણવત્સલ, અશરણશરણ, પરમતારક દેવાધિદેવ પ્રત્યે આપણું શિર ભાવપૂર્વક ચૂકી જશે. બાકી તે સિવાય તે – આપણી જિનભક્તિ સદ્દાની જડ જ રહે તેા જરાય નવાઈ નહિ.
[સંપદા : ૮]
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org