________________
પાઠ: ૧૪
તીર્થં વન્દન સૂત્ર
ભૂમિકા
પૂર્વીના ચૈત્યવન્દન સૂત્ર દ્વારા મુખ્યત્વે ચૈત્યાને વિવિધ પ્રકારના ચૈત્યેને પણ-વન્દના કરી. હવે એ ભક્ત આત્મા તેટલાથી સંતાષન પામતાં સ તારકતીર્થાને પણ વન્દના કરવા ઇચ્છે છે. આથી જ આ સૂત્રને અવતાર થાય છે.
આ
સૂત્ર એક ગાથાનુ છે. આ ગાથારૂપ સૂત્રને હાલ સ્વતન્ત્ર-સૂત્ર તરીકે ગણવામાં આવે છે; પરન્તુ પ્રાચીન તેમાં તે જગચિંતામણિ સૂત્રની છઠ્ઠી ગાથા રૂપે જોવા મળે છે.
Jain Educationa International
[૧] શાસ્ત્રીય નામ : તીવન્તન સૂત્ર. [૨] લેાકપ્રસિદ્ધ નામ ; જ કિચ સૂત્ર. [૩] વિષય : સર્વ તીર્થાને વન્દન.
For Personal and Private Use Only
www.jainelibrary.org