________________
૫૫
હવે આપણે ચૈત્યવંદન અંગેનાં અગીઆર સૂત્રામાં પહેલું જચિંતામણિ સૂત્ર લઈ એ.
[૧] શાસ્ત્રીય નામ : ચૈત્યવંદન સૂત્ર.
[૨] લેાકપ્રસિદ્ધ નામ : જગચિંતામણિ સૂત્ર.
[૩] વિષય : ચૈત્યો, જિનબિંબે, વિહરમાન અરિહંત ભગવતાને વંદના.
[૪] મહત્ત્વના ફલિતા : જેમના વડે વિશ્વમાત્રન ત્રણે ય કાળના સર્વ જીવા ઉપર ઉપકારાની હેલી વરસાઈ છે તે તારક તીથંકરદેવાને, તેમના તીર્થા, ચૈત્ય અને અ ંબાને વંદન, પૂજન કરવું એ કૃતજ્ઞતાગુણને વ્યક્ત કરવા માટેનુ અને વિકાસ કરવા માટેનું શ્રેષ્ઠ અનુષ્ઠાન છે. માટે જ વારંવાર તે પૂજનીય-તત્ત્વાને વંદન કરો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org