________________
તીર્થકરદેવેની આશાતનાને તેમને દેષ લાગે અને તેનું પારાચિત્ પ્રાયશ્ચિત્ત પણ તેમણે કર્યું.
આવા મહાન શાસનપ્રભાવકની એક ભૂલનું આ પરિણામ! પણ શ્રીસંઘે તેમના આ સૂત્રને ન તરછોડતાં કે ત્યાગતાં તેને સ્થાન આપ્યું. સામાન્યતઃ એમ જાણ્યું છે કે સૂત્રે પૂર્વ નવકાર મન્ત્રથી મંગલ કરવું જોઈએ પણ જે સૂત્ર ન હોય તેવા ગુજરાતી સ્તવનાદિ વખતે આ “નમેSëત્ ” બોલીને મંગલ કરી શકાય.
[] ત્યાર બાદ પાર્શ્વનાથ સ્વામીજીની સ્તવના રૂપ ઉવસગ્ગહર” સ્તવ અવતરે છે.
[૮] આવી સ્તવના કર્યા બાદ લાક્ત આત્મા પ્રભુની પાસે પ્રાર્થના કરવા દ્વારા પ્રશસ્ત માંગણીઓ મૂકે છે અને તેમાં છેલ્લે, પિતાની ઉપર વર્તમાનમાં સાક્ષાત્ જેને ઉપકાર થયે છે તે જિનશાસનને યાદ કરવા રૂપ મંગલ કરે છે.
[] આ બધી પોતે ભાવ–સ્તવના કરી; પરન્તુ જગતમાં અષ્ટપ્રકારી પૂજા વગેરે રૂપ જે દ્રવ્ય–સ્તવનાઓ થઈ રહી છે તે બધાયને પોતે લાભ લેવા માટે તેની અનુમદનારૂપે –વધતી જતી શ્રદ્ધા વગેરે સાથે – એક નવકારને કાન્સર્ગ કરવા પૂર્વે અરિહંત-ચેઈઆણું સૂત્ર બેલે છે.
[૧૦, ૧૧] કાત્સર્ગ પાર્યા પછીની થય માટે જરૂરી કલ્યાણકની સ્તુતિ અને પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાની વીર–પ્રભુની સંસાર-દાવાનલની સ્તુતિ અવતરે છે.
આમ અગીઆર સૂત્રનું ઝૂમખું પૂરું થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org