________________
પર
ત્રણે ય નિક્ષેપા પૂજ્ય બની જાય છે. જેને ભાવનક્ષેપે અપૂજ્ય તેના બાકીના ત્રણે ય નિક્ષેપા અપૂન્ય થાય છે.
પિતાજીના ફોટા ઉપર કોઈ થૂકે તેા દુઃખ થાય જ એ હકીકત સ્થાપના-નિક્ષેપાની પૂયતાને સાબિત કરે છે.
મૂર્તિને પથ્થર કહેનારાઓના ગુરુના ફોટાને ગધેડાના પૂછડે બાંધીને લાતા મરાવી ત્યારે ગુરુભક્તો ક્રોધે કંપી
ઊઠયા હતા.
આ હકીકત સ્થાપના–નિક્ષેપ! રૂપ સ્વગુરુના ફોટાની પૂજ્યતાને સાબિત નથી કરતી શું?
વળી જો પૂજ્ય એવા ભાવનિપક્ષેના સ્થાપનાનિક્ષેપે પૂજ્ય ન મનાતે! હાય તેા નામનિક્ષેપા[ નામ ]ને કેમ પૂજ્ય માને! છે ? શુ પગ નીચે વીર–પ્રભુનુ નામ તમે કચડવા દેશે! ? શું એઠા માંએ તમે તેમનુ નામ જપશે! ખરા ?
વળી ત્રીસ ગમશાસ્રા તા આત્મામાં રહેલા ભાવશ્રુતજ્ઞાનના સ્થાપનનિક્ષેપ! જ છેને? તે તે શાસ્ત્રાને કેમ પૂજ્ય માનવામાં આવે છે ?
વસ્તુતઃ કેટલાક અનુયાયી વર્ગને સ્થાપનાનિક્ષેપ અને તેની પૂન્યતા માત્ર ચોવીસ તીર્થકરદેવા પૂરતી જ માનવી નથી; ખાકી સાંસારિક કારણેસર ઘંટાકર્ણ, હનુમાનજી, માતાજી કે મુસલમાનના પીર સાહેબેની દરગાહ વગેરે સ્થાપના-નિક્ષેપોને અને તેની પૂજાને માનવામાં કેટલાક અમૂર્તિ પૂજકા(!)ને લેશ પણ વાંધે હેતા નથી. આ ય કેવી
કમાલ છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org