________________
માયાશલ્ય, નિયાણુશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરુ
૬ હવે મુહપત્તિ બે હાથે પકડીને ક્રમશઃ જમણા અને ડાબા ખભા ઉપર પ્રમાજો અને બેલે–
ક્રોધ, માન પરિહરુ.
૭ એમને એમ હાથમાં રાખીને કમઃ જમણી ડાબી કાંખમાં પ્રમાર્જના કરે, અને બેલે--
માયા-લેભ પરિહરું.
૮ પછી જમણા પગની વચ્ચે અને બન્ને બાજુએ એમ ચરવળ વતી ત્રણ વખત પ્રમાર્જતી વખતે બોલ–
પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણું કરું,
૯ એ જ પ્રમાણે-ડાબે પગે-વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જન કરે અને બેલો—
વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણું કરું,
T
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org