________________
૩૮
મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગતિ આદર્શ ૧૪. વળી એમ જ ત્રણ પે બહાર કાઢે. મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું. શરીરની પડિલેહણને વિધિ અને ૨૫ બોલ.
૧ એમ આંગળામાં ભરાવેલી મુહપત્તિથી ડાબા હાથની વચ્ચે, અને બન્ને બાજુ એમ ત્રણ વાર પ્રમાજો ને બેલ–
હાસ્ય, રતિ, અરતિ પરિહરું.
૨ એવી જ રીતે ડાબા હાથની આંગળીઓના આંતરામાં મુહપત્તિ રાખી, જમણા હાથે એ પ્રમાણે વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જન કરે અને બોલે
ભય, શોક, દુગછા પરિહરુ.
૩ પછી આંતરામાંથી મુહપત્તિ કાઢી લઈ બેવડીને બેવડી મુહપત્તિના બને છેડા બંને ય હાથથી પકડી માથા ઉપર વચ્ચે અને બે બાજુએ ત્રણ પ્રમાર્જના કરતાં અનુક્રમે બોલે
કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા પરિહરુ
૪ વચ્ચે અને બે બાજુએ ત્રણ વાર ન્હો ઉપર પ્રમાર્જના કરે, અને અનુક્રમે બોલે
રસગારવ, ત્રાદિગારવ, સાતાગાર પરિહરુ
૫ એમ જ અને બે બાજુએ છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જના કરે અને બેલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org