________________
૧૭૮
[૧] શાસ્ત્રીય નામ : વૈયાવૃત્યકર–સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : વેયાવચ્ચગરાણું સુત્ર. [૩] વિષય : સંઘસંરક્ષક શાસનદેવેનું કૃતજ્ઞતાભાવે
મરણરૂપ આરાધન [૪] મહત્ત્વનો ફલિતાર્થ : જેમણે એકાન્ત મોક્ષલક્ષી
શ્રીસંઘનાં સત્કાર્યો કર્યા હોય તે આપણાથી નાના હોય તો પણ તેમનું સ્મરણ કરવા રૂપે તેમને અંજલિ આપવી જોઈએ. પરના નાના પણ ગુણની એગ્ય અનુદના એના ગુણવિકાસમાં વધુ બળ પૂરું પાડે છે અને અનુદકને કૃતજ્ઞતાગુણ વિકસાવવાની સોનેરી તક મળે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org