________________
૧૫૪ [એ ભમરાના વૃન્દ]ને “ઝંકાર એવા અવાજ [ અંકારારાવ ]થી ઉત્તમ બનેલા નિર્મળ પાંખડીવાળા કમલઘરની [અમલકમલાગાર ભૂમિમાં વાસ કરનારી હિ શ્રુતદેવી!
કાન્તિના પુંજથી અત્યન્ત તેજસ્વીપણાને લીધે રમણીય દેખાતી [ હે મૃતદેવી ! ] [ છાયાસંભાવસારે !]
જેના હાથમાં સુંદર કમળ છે તેવી [ હે મૃતદેવી!] [વર કમલ કરે ] દેદીપ્યમાન હાર વડે સુશોભિત [. મૃતદેવી!] [ તારહારાભિરામે !]
વાણના સમૂહરૂપ દેહવાળી [હે શ્રુતદેવી !] [વાણું સંદેહદેહે!] - મને એવું વરદાન આપ કે જેથી આ સંસારથી મારે સંપૂર્ણ વિરહ થાય ? મારે મિક્ષ થાય. [ દેહિ મે દેવિ ! સાર.] –૪.
કતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org