SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ | હું ખૂબ સારી રીતે-ઉત્કટ ભાવથી (કામ) નમું છું. મારા [સવાલ: વીરને આગમરૂપી સાગર કે છે? ઉત્તર ] જે જ્ઞાન વડે અગાધ-ઊંડે છે. જે સુંદર પદ-રચનારૂપ પદવી) જલના સમૂહ [પૂરી વડે મને હર છે, જે જીવદયા (જીવહિંસાના સિદ્ધાન્તોની અનેક [અવિરલ] લહરીઓના સંગમથવાને લીધે ગંભીર દેહસ્વરૂપ છે. જેમાં ચૂલિકાઓ રૂપ ભરતીઓ છે; [ચૂલાવેલ] જે ઉત્તમ (ગુરુ) આલાપક (ગામ) રૂપ મણિથી ભરપૂર [સંકુલ છે. જેને કિનારે ઘણે દૂર છે, દરપાર) જે ઉત્તમ છે [સારં] તે વીર પ્રભુના આગમરૂપી સમુદ્રને હું આદરપૂર્વક [સાદ] અને સારી રીતે [સાધુ સેવું છું. ૫૩ મૂળપર્યન્ત ડેલી ઊઠવાથી [આમૂલ–આલેલી ખરી પડેલા મકરન્દની અત્યન્ત સુગંધમાં માન થયેલા [લીઢ]. જે ચપેલ લિલ) ભમરાના વૃન્દ, [આલિ માલા] Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy