________________
૧૪૯
આ સ્તુતિમાં પણ કલાકંદંની માફક ચાર માં ક્રમશઃ અધિકૃત જિનઃ મહાવીર પ્રભુ સર્વજિન, શ્રુતજ્ઞાન અને શ્રીદેવીની સ્તવના કરવામાં આવી છે.
શ્રાવિકાઓ દૈવસિક અને રાત્રિ પ્રતિકમણમાં “નમે તુ વર્ધમાનાય” અને “વિશાલચનદઉં” ના સ્થળે “સંસારદાવાનલ સ્તુતિની પહેલી ત્રણ ગાથાઓ બોલે છે. સાધુઓ અષ્ટમીના દિવસે દૈવસિક પ્રતિકમણના દેવવંદનમાં આ સ્તુતિની ચારે ય થાય કમશઃ બોલે છે. તથા પકખી વગેરે પ્રતિકમણમાં સક્ઝાયના સ્થળે મુખ્ય સાધુ ભગવંત ઉવસગ્ગહરં અને સંસારદવાનલ – છેલ્લી ત્રણ લીટી [ ચરણ સિવાય – બેલે છે. ત્યાર બાદ સકળ સંઘ છેલ્લી ત્રણ લીટી તાર સ્વરે બોલે છે. [૧] શાસ્ત્રીય નામ : શ્રી મહાવીરસ્તુતિ. [૨] લોકપ્રસિદ્ધ નામ : સંસારદાવાનલ સ્તુતિ. [3] વિષય : વીરપ્રભુ, સર્વજિન, શ્રુતજ્ઞાન અને શ્રુત
દેવીની સ્તવના. [8મહત્ત્વને ફલિતાર્થક ઉપારીજનેનું સ્મરણ,
સ્તવન કરવું એ કૃતજ્ઞતા છે. તેને વિકાસ યથાશક્ય કરતા જ રહે. તે માટે આવી સ્તવનાઓ કરવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org