________________
પાઠ : ૨૩
શ્રી મહાવીર-સ્તુતિ
ભૂમિકા
આ સ્તુતિમાં એક પણ સંયુક્ત અક્ષર નથી એ તેની અદ્ભુત વિશિષ્ટતા છે.
સૂરિ ગવ શ્રીમદ્ હરિભદ્રસૂરિજી મહારાજાએ પ્રાયચ્ચિત્તરૂપે રચેલા ૧૪૪૪ ગ્રંથામાં આ તેમની છેલ્લી ચાર થાય રૂપ ચાર કૃતિ છે. આ રચના કરતાં તેઓ મૃત્યુની મ જ નજદીક આવી ગયા હતા એટલે આમલાલેાલ....લીટીની રચના થતાં જ તેમની વાચા અટકી ગઈ હતી. આથી ઉપસ્થિત શ્રીસધે તે કડીના ભાવને યથાવત્ જાળવીને બાકીની ત્રણ લીટીએ બનાવીને આ રચના પૂર્ણ કરી. આથી જ આજે પણ એ છેલ્લી ત્રણ લીટી પ્રતિક્રમણમાં શ્રી સંઘ સાથે જ આલે છે.
―
પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાની કૃતિઓના છેડે તેમના ઉપનામરૂપ ‘ ભવ – વિરહ ’શબ્દ જોવા મળે છે. આ રચનામાં પણ છેલ્લી લીટીમાં । ભવ–વિરહ ' પદ્મ ચેાજાયા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org