________________
૧૩૩ [૧] સ્ત્રીય નામ: ચિત્ય-સ્તવ [૨] લેકપ્રસિદ્ધ નામઃ અરિહંત ચેઈઆણે
[3] વિષય : વધતી જતી શ્રદ્ધા વગેરે સાથે જિનવંદનાદિને લાભ પામવા માટે જિનનું આલંબન લઈને તેમની સ્તવનારૂપ કોન્સર્ગ કરીને ચૈત્યવન્દનની પરાકાષ્ટાએ આરોહણ.
[૪] મહત્ત્વને ફલિતાર્થ : પ્રાથમિક કક્ષામાં જિનશાસનનું સર્વોત્કૃષ્ટ અંગ જિનનું આલંબન છે. તેમનું રૂપસ્થ ધ્યાન છે.
જગતના સર્વ ભક્તિપ્રકારેને લાભ તમારે જોઈ તે હોય છે તેવા સંકલ્પપૂર્વક તમે કાર્યોત્સર્ગને વેગ સાધે.
ધર્મ કરવાનું અને કરાવવાનું કેટલું બની શકે ? જ્યારે અનમેદવાનું ક્ષેત્ર તે સફળ જગત્નું સઘળું ય ધર્મતત્વ છે. સાચી અનુમોદના દ્વારા સઘળા ય ધર્મને લાભ પામી શકાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org