________________
૧૧૮
૬. છેલ્લી ગાથામાં સવ માંગલ્યમાંગલ્ય ન ખાલવુ સ મોંગલમાંગલ્ય ખેલવું.
૭. સ ધર્માંણું ન બોલતાં સધર્માણાં ખેલવુ. [9] સામાન્યા :
હે વીતરાગ ! હું જગદ્ગુરુ ! આપ જય પામે. હે ભગવન્ ! આપની અસીમ કરુણાના પ્રભાવથી મને [આ તેર વસ્તુઓ] પ્રાપ્ત થાઓ.
૧. સંસાર પ્રત્યે નફરત.
૨. સમ્યગ્દર્શન; જ્ઞાન અને ચારિત્રના માની પ્રાપ્તિ. ૩. મારી ધ-ચિત્ત-સમાધિમાં અનિવાર્ય રૂપે જરૂરી ભૌતિક ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ.
૪. શિષ્ટજનાને અસંમત આચરણના ત્યાગ. ૫. માતાપિતાદિ તમામ ગુરુજના પ્રત્યે બહુમાન, પૂજા.. ૬. દુઃખી અને પાપી જીવાના દુ:ખ અને પાપના નાશ કરવારૂપ પુરા કરણ.
૭. સાચા ધર્મગુરુના સતત સમાગમ.
૮. તેમની તમામ આજ્ઞાઓનું અખંડિતપણે આજી
વન પાલન.
૯. હે વીતરાગ ! [ હું ઋણું છું કે ] આપના સિદ્ધાન્તામાં કાઈ પણ [ ભૌતિક ] પ્રકારની યાચના કરવાનુ નિવારવામાં આવ્યું છે તેા પણ મારે એક વાતની તા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org