________________
૮૭
[૭] સામાન્યા :
હે સદ્ગુરુદેવ ! ભગવન્ ! આપની જો ઇચ્છા હોય તે મને આજ્ઞા કરો. [સખ્રિસ]
હું આપની સમક્ષ અપ્રમત્ત ભાવે, બહુમાનપૂર્વક (અથવા મારા આસન ઉપરથી) ખડો થયો છું; (અશ્રુઢિએમિ) દિવસ/રાતની અંદર [ અખ્મિંતર—દેવસિં/રાઇ] થયેલા અપરાધાને ખમાવવા માટે...[મને આજ્ઞા આપે; ખમાવવાની. ]
[ગુરુદેવ કહે : ખામેડ....તારા અપરાધાને ખમાવ. ઈચ્છ’....અહા ! ગુરુદેવ હું એ આપની આજ્ઞાને
સ્વીકારુ છું.
(હવે) મારા દિવસ/રાત સબંધિત અપરાધાને ખમાવું છું. (ખામેમિ, દેવસિં/રાઈઅ.)
‘ ભોપાળું ’થી ઉવરભાસાએ સુધીનાં પદોના અન્વય જ કૉંચિ મજ્જ વિષ્ણુયપરિહીણું સાથે છે. મે જે કાંઈ આપને
અપ્રીતિકર કે વિશેષ અપ્રીતિકર
Jain Educationa International
(વંદન આદિ કોઈ પણ બાબત સંબંધમાં કર્યું... હાય;
વળી ભાત–પાણીમાં વિનય (ભક્તિ) અને વેયાવચ્ચ ( ઔષધાદિ–દાન )માં એક વાર ખેલવામાં કે વિશેષ વાતચીતમાં આપનાથી
For Personal and Private Use Only
www.jainelibrary.org