SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ [૬] ઉચ્ચાર અંગેનાં સૂચને : (૧) ચનિહ અને ચષ્વિહુ એય પાઠ સાચા છે. (૨) કેટલાક શબ્દો કે સમાસના પદો જે સાથે જ ખેલવાની જરૂર છે તેને છૂટા પાડીને ખેલાય તે ખરેખર નથી. દા. ત., તહુ નવવિદ્ધ મ'ભચેર ગુત્તિધરે આમાં નવિ સાથે જ ખેલવાનુ છે તેને બદલે તહુ નવ ખેલાય અને પછી‘ વિહુ ખંભચેર ગુત્તિધરા ' બેલાય તે ખરાખર નથી. આમ કરવાથી કેટલીક વાર અને અનથ થઈ જાય. દા. ત., ‘સ’સારદાવા’ સૂત્ર કહેા તો કેવા મેટા અનથ થશે ? શું સંસારની તરફેગુમાં દાવા માંડતું એ સૂત્ર છે ? ના? નહિ જ. એ સૂત્રનુ લેાકપ્રસિદ્ધ નામ છે–સ`સાર દાવાનલ; જેમાં સંસારને દાવાનલની ઉપમા આપવામાં આવી છે તે સૂત્ર. સૂત્રનું નામ સંસારદાવાનલને બલે સંસારદાવા કહેવાથી કેવા અનેા અનથ થઈ ગયા ! અર્થાંના અન કરતું બીજું એક દૃષ્ટાન્ત આપુ. નીચે લખેલા એ શબ્દોનાં એ વાકયો અને છે, તે બન્ને ધ્યાન દઈને વાંચેા એટલે અનથ સમજાઈ જશે. આગલ ગાડી છે. આગ લગાડી છે. [૭] સામાન્યાથ : પાંચ ઇન્દ્રિયાને કાબૂમાં રાખનારા, વળી નવ પ્રકારની પાદાચયની વાર્ડને ધારણ કરનારા, ચાર પ્રકારના કષાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy