SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ: ર ગુરુ-સ્થાપના સૂત્ર ભૂમિકા : મોંગલ તરીકે સત્ર ખેાલાતા, લખાતા, ધ્યાન કરાતા મન્ત્રને સૌ પ્રથમ અવગાહ્યો. હવે ભવિષ્યમાં જે કાઈ ધ ક્રિયાએ કરવાની છે ત્યાં ગુરુ [કે પરમગુરુ–પરમાત્મા] ની હાજરી હાવી જ જોઈ એ. તેમની ઉપસ્થિતિ અત્યંત આવશ્યક છે. જો સાક્ષાત્ ઉપસ્થિતિ ન હેાય તેા તેમની સ્થાપના કરીને પણ ઉપસ્થિતિ કરવી જોઈએ. ગુરુનું સતત સાન્નિધ્ય આત્મામાં ધર્મક્રિયા કરતાં અપૂર્વ ઉલ્લાસ જગાડે છે; વળી મન, વચન, કાયાના ઇંડરૂપ અશુભ વૃત્તિએ અને પ્રવૃત્તિઓ કરતાં અટકાવે છે. ગુરુ સાક્ષી તરીકે બિરાજમાન હોય તો ધમ કિયાએ વિનયપૂર્ણાંક શુદ્ધ રીતે થવા લાગે અને સાથેાસાથ જે જે આદેશે! માગવાના હાય છે તે તે આદેશે તેમની પાસે માગવાની વિધિ પણ કરી શકાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy