SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ તેમનુ [૧] શાસ્ત્રીય નામ ઃ નામસ્તવ સૂત્ર [૨] લાકપ્રસિદ્ધ નામ : લેગસ સૂત્ર [૩] વિષય : પરમાત્માઓના નામ – સ્મરણુરૂપે સ્તવન કી ન. [૪] મહત્ત્વને ફલિતાથ : શુદ્ધિ માટે શુદ્ધને ભજો; શુદ્ધ પાસેથી મળતા અનન્ય લાભના ઉપકાર ન ભૂલે, એમના પ્રત્યે કૃતજ્ઞતા અદા કરે. પરમાત્માનુ નામકીન એ જ આપણું જીવન....શુદ્ધિ ત્યાંથી મળે., આનંદ પણ ત્યાં જ મળે, એમની પ્રત્યે કૃતજ્ઞતા ત્યાં જ મન-વચન અપવાથી અન્ના થાય. સિદ્ધિ તેજ સિદ્ધભગવ’તે આપે. સાધનાના અંગારાઓ સાથે ખેલ ખેલીને કર્માં ઉપર પરિપૂર્ણ વિજય મેળવવાની વાત સાંભળતાં ય જેનાં ગાત્રો કપી ઊઠે છે એવા આપણા આત્માને કર્યાં ઉપર પરિપૂર્ણ વિજય હાંસલ કરવા માટે પરમાત્મતત્ત્વના શરણે ગયા વિના બીજો કોઈ સરળ ઉપાય જ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy