________________
ષડ્રદર્શન સુબેધિકા : ૧૯ થઈ. આ ભાષાઓ પણ સાહિત્યને એગ્ય બની, જેથી આ અવ. ચીન ભાષાઓમાં પણ અનેક ગ્રંથની રચના થઈ.
આ રીતે જૈન વિદ્વાન મુનિ મહાત્માઓએ લેખનમાં પ્રાકૃત સંસ્કૃત અને અર્વાચીન ભાષાઓને ઉપયોગ કર્યો છે.
ઉપર જણાવેલ ૪૫ આગમ ઉપરાંત વીશ પ્રકીર્ણ બાર, નિર્યુક્તિ અને બીજા અન્ય ગ્રં ઉમેરીને ૮૪ ધર્મગ્રંથની પણ ગણના કરાય છે.
આ ગ્રંથને નીચે પ્રમાણે ચાર વિભાગમાં પણ વહેંચી શકાય છે.
(૧) ધર્મકથાનુગ–જેમાં ધર્મ આરાધક મહાત્માઓનાં દષ્ટાંત આવે છે.
(૨) ગણિતાનુગ–જેમાં અનેકવિધ ગણિત આવે છે.
(૩) ચરણકરણનુગ–આચાર-વિચારાદિનું જેમાં વર્ણન છે તે.
(૪) દ્રવ્યાનુયેગ–જેમાં ષડ્રદ્રવ્ય નવતત્ત્વ આદિનું વર્ણન
આ વિષયમાં દિગંબરે એમ માને છે કે ગણધર-રચિત સૂત્રે વગેરે ગ્રંથે લુપ્ત થઈ ગયા છે. તેથી તેઓએ તેમના સ્થાને બીજા અનેક ગ્રંથે ગઠવ્યા છે અને તે ગ્રંથને તેઓ પ્રમાણભૂત માને છે. એ ગ્રંથને તેઓએ ચાર વિભાગમાં વહેંચ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org