SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : ૧૮ આચાર મીમાંસા 1 માંસા દર્શનને પ્રધાન ઉદ્દેશ્ય ધર્મની વ્યાખ્યા કરવાને " છે. જેમિનીએ ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – જોનાક્ષmોડ ઘર્મ: અર્થાત્ વેદના વિધી વાક્ય દ્વારા લક્ષિત અર્થ તે ધર્મ કહેવાય છે. વેદવિહિત કર્મ તેનું નામ ધર્મ અને વેકનિષિદ્ધ કર્મ તેનું નામ અધર્મ, વેદ પ્રતિપાદ્ય કર્મ ત્રણ પ્રકારના હોય છે(૧) કામ્ય કર્મ-કે જે કઈ ઈચ્છા વિશેષ માટે કરવામાં આવતું કાર્ય. યથા શ્વાનો યત, (૨) પ્રતિષિદ્ધ કર્મ-કે જે અનર્થ ઉત્પાદક હેવાથી નિષિદ્ધ કાર્ય યથા ૪% 7 મા અર્થાત્ વિષદગ્ધ શસ્ત્રથી મારેલ પશુનું માંસ ખાવું ન જોઈએ, (૩) નિત્ય નૈમિત્તિક કર્મ-કે જે અહેતુક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy