SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સોહાર. બોલાવે, પણ લાકડી કહેતે અસત્ય લાગે. કેટલાએક હકો પણ આ વાત કબુલ કરે છે તે વિચારો કે આમાં ઘોડાપણું શું છે?ણ ઘડાપણુની સ્થાપના કરેલી છે માટે સ્થાપના સત્ય જાણવી. વળી તેને હું ખાંડના ગાય, ભેંશ, કુત્રા, હાથી, ઘોડા, પુતલી વિગરે રમકડાં વહોરીને ખાતા નથી. હવે તેમાં કાંઈ જીવ પણું તે છે નહિ, પણ જીવપણુની સ્થાપના છે, પરંતુ તે ખાવા યોગ્ય નથી, કારણ કે તેથી ચંદ્રી જીવની ઘાત જેટલું જ પાપ લાગે છે એવી રીતે તમે કહો છો તો તે વાતથી તમારા મત પ્રમાણેજ સ્થાપના નિક્ષેપ સિદ્ધ થાય છે. વળી આ સમવાયાંગ તથા દશકાલીક પ્રમુખ ઘણું સુત્રોમાં તેત્રીસ આશાતના મધ્યે ગુરૂ સંબંધી પાટી પીઠ સંથારે પગ સંઘટતા આસાતના લાગે એમ કહ્યું છે. હવે એ વસ્તુ પણ અજીવ છે તે તિણે કરીને સ્થાપના નિક્ષેપ વંદનીક ઠરે છે. ( ૧૧ મા પ્રશ્નમાં જેઠા મુઢમતિએ દેવતાઓએ પ્રભુને કરેલી વંદણું, પુજા, છતઆચારમાં ગણું છે અને તેથી કાંઈ પુન્યબંધ નથી એમ સમજે છે તે ! રે મુશિરોમણી ઢકોછતઆ ચાર એટલે શું તે પણ તમે સમજતા નથી. બીજું ન બને તો આટલું તે અવશ્ય કરવું તેનું નામ છતઆચાર જેમ, શ્રાવકોને છતઆચાર છે કે માંસ મદીરા ભક્ષણ ન કરવું, બે ટંક પ્રતિક્રમણ કરવું વિગેરે; તે અવશ્ય કરણું છે, તે તેથી પુન્ય નથી બંધાતુ એમ કયા શાસ્ત્રમાં કહ્યું છે? તેથી તે ઘણુંજ પુન્યને બંધ થાય છે એ વાત નિશિશય છે. વળી શ્રી જૈમુદીપતિમાં તિર્થંકરના જન્મ મહોત્સવ કરવા ઇંદ્રાદિક આવ્યા છે ત્યાં છત શબ્દ એકલો નથી. વંદના, પુજના, ભક્તિ, ધર્માદિક જાણુને આવ્યા લખ્યા છે. વળી ઉગ્વાઈસુત્રમાં જ્યારે ભગવંત ચંપાનગરીએ પધાર્યું છે ત્યાં પણ તેવી જ રીતને પાઠ છે. પરંતુ જેઠા મુઢમતિને દષ્ટીઅંધપણાથી દેખાયેલો જણાતો નથી, વળી મુર્ખ જેઠાએ લખ્યું છે કે બ્લાણીઆ પોતાને કુળ આચાર જાણી માંસ ભક્ષણ કરતા નથી તેથી તેઓને પુન્યબંધ નથી આ લખીને તેણે પોતાની કેવી મુર્ખતા બતાવી છે, તે એક અ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy