SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કય બલી કમ્મા શબ્દનો અર્થ. ૫૩ ૫ વાસ્તુક શાસ્ત્રમાં તથા તિષ શાસ્ત્રમાં પણ ઘર દેવતાની પૂજા કરી, ભૂતને બળીદાન દઈને ઘરમાં પ્રવેશ કરવાનું કહ્યું છે. ચંદુસ્ત. गृह प्रवेशं सुविनीत वेषः सौम्येयने वासर पूर्व भागे ॥ कूर्याद्विधा आलय देवता! कल्याण धी भूत बली क्रियाच ॥ આ લોકમાં પણ બળી શબ્દ નિવેદ પૂજા થાય છે. આ ઉપર બતાવેલા સઘળા દષ્ટાંતોથી “કય બલી કમ્મા " શબ્દનો અર્થ દેવ પૂજા સિદ્ધ થાય છે. પરંતુ જેઠો નિજ મને વિષે શિરોમણું થઈને કય બલી કમ્મા એટલે “જળ કોગળા ક” એવો અર્થ કર્યા છે. વળી કય કોઉ મંગળ એટલે કેતક મંગલીક પાણીની અંજળી ભરી કોગળા કીધા” એવો અર્થ કર્યો છે તે તમામ મિથ્યા છે. કોઈપણ કોષમાં તો અર્થ કરેલો નથી, તમે કોઈપણ પંડિત એવો અર્થ કરતા નથી. પરંતુ ટુંકો મહા મિથ્યા દષ્ટિઓ વ્યાકરણ, કાવ્ય, કોપ વિગેરેના સાન વિના અર્થનો અનર્થ કરી ઉત્સુત્ર પ્રરૂપણું કરી અનંત સંસારી થાય છે. વળી નામ માળામાં કાગડાને બલી ભુકૂ કહ્યો છે; તે રે ઢો! મૂર્ખને સરદાર તમારા કહેવા પ્રમાણે તે શું પાણીના કોગળા ખાય છે કે પીઠી ખાય છે? નહિ, તેમ નથી પણ તિઓ દેવ આગળ ચડાવેલી વસ્તુના ખાનાર છે તેથી તેનું નામ બલી મુક છે. અને તેણે કરીને પણ બલી કમ્મા શબ્દનો અર્થ દેવ પૂજા સિદ્ધ થાય છે. * વળી જેઠા મુઢમતિએ દ્વિપદીના અધિકારમાં લખ્યું છે કે નાહી અને પછી પીઠી ચોપડી” જુઓ તેની મૂઈ ! કે નાહ્યા પછી પીઠી ચોળવી એ ઉચિત હોયજ નહિ. એવી કલ્પના તે અણસમજુ બાળક પણ ન કરે. પરંતુ જેમ કોઈ મનુષ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy