________________
કોને પ્રશ્ન. ૧૩૭ દિવાળીને આગલે દિવસે ઉત્તરાધ્યયન સંભળાવે છે ત. ૧૩૮ દિવાળીને દિવસે પ્રભુએ છત્રીશ ઉત્તર અધ્યયન કહ્યા છે તે. ૧૩૯ શાળિભદ્દે પુર્વભવમાં ક્ષીરનું દાન દીવું તે૧૪૦ કયવત્તા કુમારની કથા. ૧૪૧ અભય કુમારની કથા ૧૪૨ જે મુસ્વામીની આઠ સ્ત્રીઓના નામ
૧૪૩ બુકુમારનું પુર્વભવમાં ભવ દેવ નામ અને સ્ત્રીનું નાગીલા નામ. ૧૪૪ જકુમારના માતા પિતાનું નામ ધારણ તથા રિષભદત ૧૪૫ અઢાર નાત્રા એક ભવમાં થયા તિની કથા. ૧૪૬ બુકુમારની સ્ત્રીઓએ આઠ કથા કહી. ૧૪૭ બુકુમારે આઠ કથા કહી. ૧૪૮ પ્રભો પાંચ ચોરને લઈને આવ્યો. ૧૪૯ બુકુમારને દાયજામાં નવાણુ ક્રોડ સોનૈયા આવ્યા. ૧૫૦ સિતા સતીને રાવણ હરી ગયો. ૧૫૧ રાવણના ભાઈઓના કુંભકર્ણ તથા વિભિષણુ નામ. ૧૫૨ રાવણની બહેનનું નામ સુનિખા. ૧૫૩ રાવણને બનેવી ખરદુષણ, ૧૫૪ રાવણની રાણુનું નામ મંદોદરી. ૧૫૫ રાવણના પુત્રનું નામ ઇંદ્રજીત. ૧૫૬ રાવણની લંકા સોનાની. ૧૫૭ પવનંજય તથા અંજના સતીના પુત્ર હનુમાનનું ચરિત્ર. ૧૫૮ લમણુની માતાનું નામ સુમિત્રા. ૧૫૯ સિતાએ ધી જ કર્યું. ' ૧૬૦ જરાસંધની પુત્રિ છાયશ. ૧૧ જરાવિયા મિનાથજીના ચર્ણ જળથી નાશ પામી. ૧૬૨ કુંતાનો પુત્ર કર્ણ. ૧૩ પાંડવોએ જુગારમાં પદિ હારી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org