________________
છે
કોને પ્રશ્ન. ૮૪ નાની સભ્યત્વના (૫) વત. ૮૫ મોટી સંખ્યત્વના (૨૦) વત. ૮૬ શેજ પડિકમણુમાં ચાર લોગસ્સનો કાઉસગ્ગ, ૮૭ અનંત ચોવીશી બોલો છો તે. ૮૮ પાંચ પદની ખાવણું કહો છો તે. દ૯ વંદણું કરે તેને બદયા પાળો કહેવું તથા જીજી હાજી કહેવું ૯૦ મરૂદેવી માતા હાથીના હોદામાં મોક્ષ પધાર્યા. ૯૧ બ્રાહ્મી સુંદરી કુમારી રહી. હર ભરત બાહુબળનું યુદ્ધ. ૯૩ દશ ચક્રવર્તિ મોક્ષે ગયા. ૯૪ નંદિવેણને અધિકાર. ૯પ ઢાળ તથા ચોપાઈ વાંચો છો તે. ૯૬ ત્રશુ પાત્રા રાખો છો તે. ૯૭ દિશા જવાનું પહેલું રાખો છો ત. ૯૮ દિક્ષા દેતી વખત ચોટલી પાડવી તે, હક સનતકુમાર ચક્રપતિનું રૂપ જે દેવતા આવ્યા છે. ૧૦૦ છ મહિને લોચ કરવો છે. ૧૦૧ ભરતજીને ત્યાં દશ લાખ ભગુ મીઠું જ જોઈતું હતું તે. ૧૦૨ બાહુ પળને બ્રાહ્મી સુંદરીએ કહ્યું કે હે! ભાઈ ગજ. થકી ઉતરે. ૧૦૩ બાહુબળ વર્ષ સુધી કાઉસગ્ગ રહ્યા. ૧૦૪ સગર ચક્રવર્તિના સાઠ હજાર પુત્ર. ૧૦૫ ભગીરથ ગંગા લાવ્યા. ૧૦૬ બાર ચક્રવર્તિની સ્થિતિ, ૦૭ બાર ચક્રવર્તિની અવગાહના. ૧૦૮ નવ વાસુદેવ બળદેવની સ્થિતિ. ૧૦૯ નવ વાસુદેવ બળદેવની અવગાહના. ૧૧૦ નવ પ્રતિવાસુદેવની સ્થિતિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org