________________
સમકિત સભ્યોહાર.
૪૪ ગાંઠે ગરથ રાખોછો—તે મહા અસત્ય છે એ પ્રમાણે લખવાથી તેરમુ પાપસ્થાનક બાંધ્યું છે.
૪૫ ડંડાસણ રાખોછો—તે શ્રીમહાનિશીથ સુત્રમાં કહ્યું છે. ૪૬ સ્ત્રીના સંઘટ કરોછો—તે મિથ્યા છે.
૪૭ પગ લગી નીચી પછેડીઓ ઓઢોછો તે ખોટું છે. કારણ કે સંવેગી મુનિ ઓઢતા નથી, પણ તમારા ખો પગની પાની સુધી લાંબો ધાધરા જેવો ચોળ પટ્ટો પહેરે છે.
૪૮ સુરી મંત્ર યોછો—તે ગણધર મહારાજની પરંપરાઓ છે તેથી સત્ય છે.
૪૯ કપડા ધોવરાવોછો—તે અસત્ય છે.
૫૦ બલની ઓળી કરાવોછો—તે મહા ઉત્તમ છે. શ્રીપાળ ચરિત્ર આદી શાસ્ત્રોમાં કહ્યું છે. અને તેથી નવ પદનું ચ્યારાધન થાય છે યાવત્ મોક્ષ સુખની પ્રાપ્તિ કરી લેવાય છે.
૫૧ જતી સુવા કેડે લાડવો લાહોછો તે અસત્ય છે. અમે તેવું સાંભળ્યું પણ નથી, કદાચ તમારા ટુંઢકો કરતા હોય તે તેથી યાદ આવી ગયું હોય એમ ભાસે છે.
:
પર જતી મુવા કેડે શુભ કરાવો છે-તે શ્રાવકની કરણી છે; ગુરૂભક્તિ નિમિત્તે કરવું તે શ્રાવકનો ધર્મ છે. શ્રી આવશ્યક સૂત્રમાં લખ્યું છે, અને તેમાં સાધુનો આદેશ નથો.
*,
ઉપર પ્રમાણે (પર) પ્રશ્ન જેમલજીએ લખ્યા છે તે મહા મિથ્યાત્વના ઉદયથી લખ્યા છે; પરંતુ અમે તેના યથાર્થ ઉત્તર શાસ્ત્રાનુસારે આપ્યા છે તે સુગુણી પુરૂષોએ ધ્યાન દઈને વાંચી જોવા. હવે ઢકના રિખો અજ્ઞાનીઓ શાસ્ત્રના આધાર વિના કેટલાશ્મક મિથ્યા આચારો શવ છે તે વિગેરેના પ્રશ્ન આા નિચે લ ખ્યા છે.
૧ આખો દિવસ મોટું બાંધીને ક્રોછો તે ક્યા શાસ્ત્રથી? ૨ બળદના પુંછડા જેમ લાંબો રજોહરણ લટકાવી ચાલોછો તે ક્યા શાથી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org