________________
પ્રસ્તાવના.
અનંત જ્ઞાન દર્શનમય શ્રી સિદ્ધ પરમાત્માને તથા ચારે નિક્ષેનાયુકત અરિહંત ભગવંતને તેમજ શાશ્વત અશાશ્વતી અસંખ્ય જીનપ્ર તિમાને ત્રીકરણ શુદ્દે નમસ્કાર કરી આ ગ્રંથના પ્રારંભમાં જણાવવું પડેછે કે પહેલા પ્રશ્નોત્તરમાં જણાવ્યા મુજ્બ ઢંઢકમત સુમારે ત્રણસે વર્ષ થયા નીક,લાછે જેની અંદર અદ્યાપી ખંત કોઇ પણ સમ્યક્ત્તાન ધરાવનાર સાધુ કે શ્રાવક થયો હોય તેવું જણાતું નથી, જૈનશાસ્ત્રથી વિરૂદ્ધ મતમાં સમ્યકત્તાન હેાવાનો સંભવજ નથી એમ સિદ્ધાંત - પરથી નિશ્ચય થાયછે, ઉત્પત્તિ સમયે એ મતની કદાચ થોડાંએક વર્ષ સુધી સારી સ્મૃતિ ચાલી હશે પરંતુ જેમ ઇંદ્રજાલથી બનેલી વસ્તુ ઝાઝા વખત સુધી સ્થીત રહેતી નથી તેમ તે કલ્પીત મતનો પણ ઘણા વર્ષ થયાં દિનપ્રતિદિન ક્ષયો થતો જોવામાં આવેછે, કારણ કે મ જ્ઞાનપણાના પ્રયોગથી તે મતની અંદર સાધુ અથવા માવક થયેલા ઘણા પ્રાણીએ, જ્યારે જૈનશાસ્ત્રના ખરા રહસ્યથી જાણીતા થાય છે ત્યારે, જેમ સર્પ કાંચળીને તજીને ચાલ્યો છે તેમ, તે મતને તજી દે અને જનમત જે તા ગચ્છને વિષે શુદ્ધ રિતે દેશકાળ પ્રમાણે છે તેનો અંગીકાર કરેછે અને તેજ પ્રમાણે મા ગ્રંથ ના મૂળકર્તા મહામૂનિરાજ શ્રી સ્માત્મારામજી પણ જૈન સિદ્ધાંત વાંચી તે કુંઢક મતને અસત્ય જાણી વીશ સાધુ સાથે તે પંચનો ત્યાગ કરી તપા ગુચ્છને વિષે આવેલાછે; જેમના સદુપદેશથી પંજાખ, મારવાડ અને ગુજરાત વિગેરે દેશના ઘણા ઢંઢીઆએ પોતાના કુટુંબમાં ઘણા વર્ષથી ચાલ્યો સ્માવતો ટુંકમત છોડી દઇ સહકુટુંબ તપા ગચ્છ અંગીકાર કર્યાછે.
તા ગચ્છ એ કૃત્રીમ નામ નથી પણ ગુણ નિષ્પભછે કાર છુ કે શ્રી સુધર્મસ્વામીથી પરંપરાગત જૈતમતના જે છ નામ ૫લાંછે તે માંહેનું મા છતું નામછે જે છ નામ વિષે તપા ગચ્છની પદ્માવળીમાં સવિસ્તર હકીકત આવેલીછે, એ ઉપરથી તપા ગચ્છ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org