SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઢંઢક મતની પટ્ટાવળી. ઓસવાળ માવક કેસરમલ તેને શેવક હતો. તે કેસરમલને મોટેથી "અમોએ દેવીચંદ તથા મોતીચંદના કહેવા મુજબ સાંભળ્યું છે કે તે જેઠમલ એકલો મુકવાદી હતો એટલું જ નહીં પરંતુ તેના શિયલ સંતવતું પણ ઠેકાણું નહોતું. માટે તેણે જે લુપક મતની ઉત્પત્તિ લખી છે તે બીલકુલ જુઠી અને સ્વકપળ કલ્પીત છે. અને મેં જે ઉપર મુજબ ઉત્પત્તિ લખી છે તે ઉપર દર્શાવેલ પ્રતિના આધારથી જ લખી છે. તેમાં જે કોઈ સુંઢક અથવા લેપકને અસત્ય જણાય તે તેણે મારી પાસેથી વોક્ત ગ્રંથ જોઈ લેવો અગીઆરમાં પટમાં (૧ર) પ્રશન લખ્યા છે તેને ઉત્તરપહેલા અને બીજા પ્રશ્નમાં લખ્યું છે કે ચેલા વિચાતા હે છો, નાના છોકરાને આચાર ભણવ્યા વગર દિક્ષા ધો છાતિના જવાબમાં લખવાનું કે અમારા શાસ્ત્રમાં એ બંને કામ ન કરવા એમ લખ્યું છે અને અમે કરતા પણ નથી. જતી લકે કરે છે તે તેઓ પોતાનામાં સાધુપણાને અહંકાર ધારણ કરતા નથી. પણ કુંઢકના ગુરૂ લુંકાગચ્છમાં તે દરેક પાટ વેચાતા શીધ્યથી જ ચાલતા આવ્યા છે. વળી ઢકે પણ આ બંને કામ કરે છે તેના દ્રકાંત, ૧ જેઠમલા ટોળાના રામચંદે ત્રણ છોકરા એવી રીતે લીધા છે. ૨ મનોહરદાસના ટોળાના ચતુરભુ ભરતા નામે છોકરો લીધો છે. ૩ ધનીરામે ગોરધન નામે છોકરો લીધો છે. ૪ મંગળસેને બ છોકરા લીધા છે. ૫ અમરસિંઘના ચેલાએ અમીચંદ નામે છોકરે લીધો છે. દ રૂપ આરજાએ દુરગી છોકરી પાંચવર્ષની લીધી છે. રાજા ઢણુએ છવા છોકરી ત્રણ વર્ષની ૮ યશોદા ઢણુએ મોહનીઆ અને સુંદર છોકરી સાત વર્ષની ૯ અને હીરા સુંઢણુએ પાર્વતી નામે છોકરી છ વર્ષની લીધી છે. ૧૦ અમરસિંધના સાધુએ રામચંદ્ર નામે છોકરો તિના બાપને અઢીસે રૂપિયા દઈને ફીરોજપુરમાં લીધો છે. ૧૧ બાળકરામે લાલચંદ છોકરે ૮ વર્ષનો ૧૨ બળદેવ દંઢકે પાંચ વર્ષને છોકરો. ૧૩ અને રૂપચંદ ટુંકે પાલી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy