________________
સમકિત સભ્યોહાર.
૪ર. ઢુંઢકમતિનો ગોશાળામતિ તથા મુસલમાનોની સાથે મુકાબલો.
બૈતાળીશઞા પ્રશ્નોત્તરમાં જેઠા નિયે જન સંવેગી મૂનિઓને ગૌશાળા સમાન કરાવવા માટે અગિયાર બોલ લખ્યા છે. પરંતુ તે માંહેનો એક પણ ખોલ જૈન સવેગી મનિચ્છાને લાગુ પડતો નથી. તે સર્વે ખોલતો ટુંકો ઉપર લાગુ પડેછે અને તેથી તેઓ ગોશાળામતિ સદા છે એવો નિશ્વય થાયછે, ૧. પહેલા બૉલમાં જેઠા મૂઢમતિગ્યે ભૂખની જેમ ખોટું ડોળાણ કયુંછે પણ તેનો સાર શું છે તે લખ્યું નથી. માટે તેનો પ્રત્યુત્તર કાંઈ લખી શકતા નથી.
૨. બીજા ખોલમાં જો લખેછે કે ટુંકોને જૈન મુનિઓ તથા શ્રાવકો સંતાપેછે.” તેનો ઉત્તર—જેમ સૂર્યને દેખીને ધુવડની આંખો મીંચાઈ જાયછે અને તેના મનને સંતાપ ઉત્પન્ન થાયછે તેવીજ રીતે શુદ્ધ સાધુને દેખી ગોશાળાતિ સદેશટુંઢકોના નેત્રો મીંચાઇ જાયછે અને તેના હૃદયમાં સ્વયમેવ સંતાપ ઉત્પન્ન થાય છે. મુનિ મહારાળ કોઇને સંતાપ કરવાનું ઇચ્છતા નથી પરંતુ સત્ય આગળ અસત્યનો સ્વયંત્રવ નારા થાયછે.
૩. ત્રીજા ખોલમાં જૈનધમીઓએ નવા ગ્રંથો બનાવ્યાછે” એમ જો લખેછે, પરંતુ જે જે ગ્રંથો મનેલાછે તે તમામ ગ્રંથો ગધર મહારાજા, પૂર્વધારી તથા પૂર્વાચાર્યેાની નિષ્ઠાથી બનેલાછે અને તેમાં કાંઈ પણ વાત શાસ્ત્ર વિરૂદ્ધ નથી; પરંતુ કુંઢકોને ગ્રંથ વાંચતાંજ આવડતાં નથી તો નવા બનાવવાની શક્તિ ક્યાંથી લાવે ગ્રંથકતાની કીર્તિ ન સહન થઈ શકવાથી તેણે આ પ્રમાણે લખી પૂર્વાચાર્યેાની અવજ્ઞા કરીછે.
૪. ચોથા ખોલમાં “સૂત્ર જંત્ર જ્યોતિષ, વૈદક કરીને આજીવીકા કરોછો” એમ જેનો લખેછે પરંતુ સંવગી મુનિઓ તો મંત્ર જંત્ર વિગેરે કરતાજ નથી. ઢુંઢકોના રિખો મંત્ર તંત્ર જ્યોતિષ વૈ દક વિગેરે કરેછે તે નામવાર પ્રથમ પ્રશ્નોત્તરમાં લખાયેલછે. માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org