SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સમકિત સોદ્ધાર. जिणपवयणस्स अहियं, सवस्थामेण वारे ॥२४॥ વળી ગુરવાદિકના અપરાધીનું નિવારણ કરવું તેને વૈયાવચ્ચ કહી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી હરીકેસીનિએ કહ્યુ છે કે – 'पुलंच इणंच अणागयंच, मणप्पदोसो न मे अधि कोइ ॥ जखाहु वेयावडियं करेति, तम्हाहु एए निहया कुमारा ॥३१॥ આ કાવ્યના ત્રીજા તથા ચોથા પદમાં હરિકેશીનિએ કહ્યું છે કે યક્ષ મારી વિયાવચ્ચ કરેછે તેણે મારી વૈયાવચ્ચને માટે કુમારને હયા છે. આ બાબતમાં જે મૂઢમતિ લખે છે કે હરિકેશમૂનિ છેસ્થ ચાર ભાષાના બોલનારા તેનું વચન પ્રમાણુ નહિ” આ પ્ર. માણેનાં વચનો હીણપુન્યી, મિથ્યાદ્રષ્ટી સિવાય બીજું કોણુ બોલે? માહોટું આશ્ચર્ય છે કે સૂત્રકાર જેનો મહિમા અને ગુણ વર્ણવે છે, જેમને પાંચ સુમતિ અને ત્રણ ગુપ્તિવાન લખે છે એવા મહાનિનું વચન પ્રમાણુ નહિ એમ જે નિલવ લખે છે. પરંતુ આવા લખાણથી તે કુમતિનું વચન કોઈ પણ માર્ગનુસારીને માન્ય કરવા યોગ્ય નથી એમ ઠરે છે. વળી જે લખે છે કે ગુરને બાધાકારી , લીખ, માંકણું વિગેરે ઘણું સુલમ જીવો પણ હોય છે તો તેનું પણ નિરાકરણ કરવું જોઈએ. તિ અક્કલહનનું આ લખાણ અસત્ય છે, કારણ કે તેઓ કાંઈ દેવબુદ્ધિથી સાધુને અશાતા ઉપજવતા નથી, પરંતુ તે પ્રમાણે તેમને જાતિ સ્વભાવ છે અને તે કારણથી ગુરૂમહારાજાને કાંઈ વિશેષ રીતે અશાતા ઉપજવાનો સંભવ નથી માટે તેના નિવારણની કાંઈ જરૂર નથી, પરંતુ પૂર્વ કહ્યા એવા દુષ્ટ પુરૂષોના નિવારણની તો અવશ્ય જારે છે. જેઠમલ જેવા અક્કલહીન રિના આવા લખાણુથી તથા ઉપદેશથી એમ તો નિશ્ચય થાય છે કે તેમની આરજનું કોઈ શિયળ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy