________________
સુમાં શ્રાવ્ય જિનપૂજા કરી કહી છે તે વિષે ૧૭૭
૧૫ શ્રી દશવૈકાલિક સત્રમાં સિઝંભવસરી જનપ્રતિમાને દેખીને પ્રતિબોધ પામ્યા છે.
૧૬ શ્રી ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનની નિર્યુક્તિમાં - તમસ્વામી અષ્ટાપદ યાત્રા કરવાને ગયા એમ કહ્યું છે. - ૧૭ તેજ સૂત્રને ર૯ મા અધ્યયનમાં થર થર કંઇ માં સ્થાપના વાંદવી કહી છે.
૧૮ શ્રી નંદિ સૂત્રમાં વિશાળાનગરીની અંદર શ્રી મુનિ સુરત સ્વામીનું મહાપ્રભાવિક શુભ કહે છે.
૧૯ શ્રી અનુયોગદ્વાર સત્રમાં સ્થાપના માનવી કહી છે.
૨૦ મી આવશ્યક સૂત્રમાં ભારતચક્રવતિએ જનમંદિર કરાવ્યાનો અધિકાર છે.
૨૧ તેજ સૂત્રમાં લખ્યુર શ્રાવકે મલ્લિનાથનું દેરૂં કરાવ્યું છે
૨૨ તેજ સત્રમાં પૂષ્પથી જનપૂજા કર્યો સંસાર ક્ષય થઈ જાય એમ કહ્યું છે.
ર૩ તેજ સત્રમાં પ્રભાવતિ શ્રાવિકાએ જીનમંદિર બનાવ્યું છે તથા જનપ્રતિમાની સમીપે નાટક કર્યું છે.
૨૪ તિજ સૂત્રમાં કહ્યું છે કે શ્રેણુકરાજા એકસોને આઠસોનાના જવ દરરોજ નવા બનાવીને તેને છનછ સન્મુખ સ્વસ્તિક કરતા હતા.
૨૫ તેજ સત્રમાં સાધુ કાયોત્સર્ગમાં જનપ્રતિમાની પૂજની અનુમોદના કરે છે એમ કહ્યું છે.
૨૬ તેજ સૂત્રમાં સર્વ લોકમાં જે જીનપ્રતિમા છે તેને આરાધવા નિમિતે સાધુ તથા શ્રાવકો કાઉસગ્ગ કરે એમ કહ્યું છે.
૨૭ શ્રી વ્યવહાર સૂત્રમાં પ્રથમ ઉસે પ્રતિમાની આગળ આળોયણુ કરવી કહે છે.
૨૮ શ્રી મહાનિશીથ સૂત્રમાં જનમંદિર બનાવતાં શ્રાવક ૧ બને સૂત્રપાઠ જુઓ પાછળ પાને પડે ૨ જુઓ
પાને ૬૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org