________________
૭૨
સમકિત સભ્યોહાર.
i
૫૯ થી ૭૪ પર્યંત એકવિશ ખોલ જેઠા નિાવે નિશીથ ચૂ· ણીના ઠરાવીને લખ્યાછે તે સર્વે ખોલ નિશીથ ચૂણીમાં તેના લખવા પ્રમાણેઅે નહી તેથી તેનું લખવું તમામ સિધ્ધાછે.
-
૮૦. શ્રી આવશ્યક સુત્રની ભાષમાં શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવ કહ્યા તેમાં મનુષ્યમાંથી કાળ કરીને ચક્રવત થયા અમ કહ્યુંછે તેનો ઉત્તર – મનુષ્ય કાળ કરીને ચક્રવતિ ન થાય આવી શાસ્ત્રોક્ત વાત છતાં પ્રભુ થયાછે તેથી એમ સમજવું કે જી. નવાણી અનેકાંતછે માટે જીનમાર્ગમાં એકાંત ખેંચવી તે મિથ્યાદૃષ્ટીનું કાર્યછે. વળી ઢુંઢકોના માનેલા ખત્રીશ સૂત્રોમાં તો વીર ભગવંતના સત્તાવિશ ભવ કોઇ જગ્યાએ વર્ણવેલા નથી તો જેમને આ વાત લખવાનું શું પ્રયોજન હરો તે કાંઈ સમજાતું નથી.
૮૧. સિદ્ધાંતમાં અરિષ્ટ નમીને અઢાર ગણધર કહ્યા અને ભાષમાં અગીય્યાર કહ્યાછે તે મતાંતર છે.
૮૨. સુત્રમાં પાર્શ્વનાથને ૨૮ ગણધરકા અને નિર્યુક્તિમાં ૧૦ કહ્યાછે એવું જેઠો લખેછે પરંતુ કોઈ પણ સૂત્ર કે નિર્યુકિત વિ ગરેમાં પાશ્વનાથને ૨૮ ગણધર કહેલા નથી; માટે જેઠા નિાવે ગ૫ હાંક્યો હોય તેમ જણાયછે.
૮૩. સાધુ ગૃહસ્થપણામાં રહેલા તિર્થંકરને વાંદે તે સુત્રવિ રહ્યુંછે એમ જેટો નિાવ લખછે તેનો ઉત્તર—તિર્થંકર ગૃહસ્થષણા માં હોય ત્યાં સુધી સાધુ તેમની ભેળા થતાજ નથી એવી સ્થિ તીછે. પરંતુ સાધુ દ્રશ્ય તિર્થંકરને વંદના કરે તે તો સત્યછે. જેમ શ્રી પાર્શ્વનાથના સાધુ ચોવિસો કહેતી વખત શ્રી મહાવીર જીનને દ્રવ્ય નિક્ષેપ વંદના કરતા હતા. વળી હાલ પણ લોગસ્સ કહતી વખતે તેજ પ્રમાણે દ્રવ્ય જીત વંદાયછે.
૮૪-૮૫ મા પ્રશ્નમાં જેો લખેછે કે શ્રી સંચારયજ્ઞામાં તયાચંદા વિજય પયજ્ઞામાં અવંતિ સુકમાળનું નામછે અને એવંતિ સુકમાળ તો પાંચમાચ્યારામાં થયાછે માટે તે પયજા ચોથાઆરાના ગુંથેલા નહીં” તેનો ઉત્તર-શ્રી ઠાણાંગ તથા નંદી સૂત્ર માં પણ પાંચમાચ્યારાના વોનું કથનછે તો તે સૂત્રો પણ ચોથાઆરાના બનેલા ન માનવા જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org