SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસૂત્રમાં સર્વ સૂત્રોનો નાધ છે તે વિષે. ૧૫૯ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધયા એમ કહ્યું છે તેનો ઉત્તર–આ. વશ્યક નિર્યુક્તિમાં મરૂદેવી માતાની (૫૫) ધનુષ્યની અવગાહના કહી નથી માટે તે પ્રશ્ન અસત્ય છે. ૩ સમવાયાંગ સૂત્રમાં રિષભદેવ તથા બાહુબળનું સરખું આયુષ્ય કહ્યું છે અને આવશ્યક નિર્યુક્તિમાં શ્રી અષ્ટાપદ પર્વત ઉ. પર રિષભદેવની સાથે એક જ સમયે બાહુબળ પણ સિદ્ધયા એમ કહ્યું છે તેને ઉત્તર–બાહુમાળનું આયુષ્ય છલાખ પુરવ કુટયુ છે. તિ પ્રમાણે આયુષ્ય ઓછું થયું તે અરૂં છે. પંચ વસ્તુ શાસ્ત્રમાં લખ્યું છે કે દર અછરાત ઉલક્ષણ માત્ર છે, પરંતુ અચ્છેરા ઘણા છે. ૪ સાતા સત્રમાં મલ્લીનાથ સ્વામીને ચારિત્ર અને કેવળ કલ્યાણક પોષ સુદિ ૧૧ના કહ્યા અને આવથવક નિકિતમાં માગશર શુદિ ૧૧ કહ્યા છે તે મતાંતર છે. ૫ વહતકલ્પ સત્રમાં, સાધુ કાળ કરે તો તેને વાંસની ઝોળી કરીને સાધુવનમાં પરઠી આવે એમ કહ્યું છે અને આવશ્યક નિર્યું તિમાં સાધુ પંચકમાં કાળ કરે તે પાંચ ડામના પુતળા કરીને એ કઠાં બાળવા એમ કહ્યું છે તેને ઉત્તર–આવશ્યક નિર્યુક્તિમાં આ પાઠ મુદલ નથી, જેઠા મુઢમતિએ અસત્ય લખ્યું છે. વહત~સુવરમાં પુર્વોક્ત વિધિ કહ્યા છતાં હુંઢકો તેના રિને માંડવી કરીને લાકડા સાથે બાળી દે છે તિ કયા શાસ્ત્રથી અમારા શ્રાવકો એ પ્રમા છું કરે છે તે વિચાર્યું કત ગ્રંથોને અનુસાર કરે છે. - ૬ ભગવતી સૂત્રમાં એક પુરૂષને ઉત્કૃષ્ટા પથક લાખ પુત્ર હોય એમ કહ્યું અને ગ્રંથોમાં ભારતને સવાકોડ પુત્ર કહ્યા તેનો ઉ તર–ભગવતી સૂત્રમાં પૃથક લાખ પુત્ર કહ્યા તે એક સ્ત્રીની અપક્ષાએ છે. ભરત ચક્રવતિને ઘણું સ્ત્રીઓ હતી તેથી તેને સવાકોડ પુત્રો હતા તે વાત સત્ય છે. ૭ ભગવતી સત્રમાં ભગવંતનો અપરાધી અને ભગવંતના બિ શિષ્યને બાળના એવો જે ગોશાળ તેને ભગવતે કાંઈ કર્યું નહિ એમ કહ્યું છે અને સંધાચારની ટીકામાં પુલાક લબ્ધિવાળો ચક્રવર્તિની સેના ચૂરે એમ કહ્યું છે. તેને ઉત્તર–પુલાક લબ્ધિવાળા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy