SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ જીનપ્રતિમાની વૈયાવચ્ચ કરે તે વિષે. ૧૪૯ જેમ કુળ, ગણુ, સંઘ તથા અરિહંતની પ્રતિમા ઍટલાનો કોઈ ચ્યવર્ણવાદ ખોલે, હીલા તથા વિરાધના કરે તેને ઉષંદેશાદિક દઈને તેની વિરાધના ટાળે અને તેના પ્રત્યેનીકને અનેક પ્રકારે નિવારે તે પણ તેની વૈયાવચ્ચ કહેવાય છે તેમ વૈયાવચ્ચના ખીજા ઘણા પ્રકાર છે. શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં હરીકેશી મુનિના અધ્યયનમાં લખ્યું છે કે નવાદુ વેયાવહિય દત્ત એટલે શ્રી હરીફ્રેશી મુનીની વૈયાવચ્ચ કરનાર જસે મુનિને ઉપસર્ગ કરનાર બ્રાહ્મણોના પુત્રોને જ્યારે હણ્યા અને બ્રાહ્મણો હરિકેશી મુનિની સમીપે આવીને ક્ષમા માંગવા લાગ્યા ત્યારે શ્રી હરિકેશી મુનિએ કહ્યું કે “મૈં કાંઈ કર્યું નથી પરંતુ જક્ષ મારી વૈયાવચ્ચ કરેછે તેથી તમારા પુત્રો હુણાયા છે.” જુઓ કે જશે હરિકેશી મુનિની વૈયાવચ્ચ શી રીતે કરીછે! ટૂંકો ! જો અન્નપાનથીજ વૈયાવચ્ચ થાયછે. એમ કહેશો તો દેવપિંડતો સર્વથા સાધુને અકલ્પનીક છે અને આ ઠેકાણે તો પ્રત્યક્ષ રીતે હરિકેશી મુનિના પ્રત્યેનીક જે બ્રાહ્મણના પુત્રો તેને જક્ષ હણ્યા તે બાબતમાં હિરકેશી મુનીએ કહ્યુ કે મારી વૈયાવચ્ચ કરનાર જક્ષ કર્યુછે તો જલે બ્રાહ્મણના પુત્રોની હિંસા કરી અને સુનિતો વૈયાવચ્ચ કહી; વળો મુનિનું વચન અસત્ય હોય નહિ અને સુત્રકાર પણ અસત્ય લખે નહિ, માટે અન્નપાન ઉપધી પ્રસુખ દેવું તેજ વૈયાવચ્ચ એમ એકાંત કહોછો તે ખોટું છે. જેઠાએ પુર્વાક્ત પાડમાં પ્રત્યક્ષ પંદર બોલેછે અને પંદરે ખોલની સાથે લગાડવાનો અર્થ શબ્દ પંદરમા ખોલને છેડછે તે છતાં ચઉદ ખોલ ઠરાવ્યાછે અને ચેરૂચઢે એટલે જ્ઞાનને અર્થે વૈયાવચ્ચ કરે એમ લખ્યુંછે તે ખંતે અસત્યછે, કારણ કે જ્ઞાનનું નામ ચૈત્ય કોઈ પણ સુત્રમાં તથા કોઇપણ કોષમાં નથી. વળી સુત્રમાં જ્યાં જ્યાં જ્ઞાનનો અધિકારણે ત્યાં ત્યાં નાળ શબ્દ વાપયોછે પણ વેગ શબ્દ વાપર્યોા નથી માટે જેડાનો કરેલો અર્થ ખોટોછે. વળી ધરમશીનાંમે ટુંક પ્રશ્નવ્યાકરણના ટકામાં તે ચૈત્ય શબ્દનો અર્થ સાધુ લખેછે તેથી જણાયછે કે એ મુઢમતિ ટુંકોને પોતપોતામાં પણ www.jainelibrary.org Jain Educationa International For Personal and Private Use Only
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy