________________
૧૪૨
સમકિત સોદ્વાર. શ્રી ભગવતિસુત્રમાં દેવતાઓને નોમ્મિઆ કહ્યું છે એમ જે લખે છે પરંતુ તે સ્થળે દેવતાઓને ચારિત્રની અપેક્ષાએ નોધન્સિઆ કહેલા છે. જેમ તિજ સુત્રના લદ્ધિ ઉદેસામાં સમકિતદષ્ટીને ચારિત્રની અપેક્ષાએ બાલ કહ્યા છે તેમ તે સ્થળે દેવતાઓને ચાત્રિની આપેલાએ નોંધમિઆ કહ્યા છે, પરંતુ તેથી શ્રત અને સભકિતની અપેક્ષાએ દેવતાઓને નોમિઆ સમજવા નહિ, કારણ કે સમકિતની અપેક્ષાઓ તો દેવતાઓને સંવરી કહ્યા છે. શ્રી ઠાણુંગસુત્રમાં સમ્યક્તને સંવર ધર્મરૂપ કહ્યું છે અને જનપ્રતિમાનું પુજન કરવું તે સમકિતની કરણું છે. ટુંકો! જે જેડાના લખવા પ્રમાણે દેવતાને નોધગ્નિઆ ગણુને તેની કરણ અધર્મમાં કહેશો તો કોઈ દેવતા તિર્થંકરને, સાધુને અને શ્રાવકને ઉપસર્ગ કરે અને કોઈ તેઓની સેવા કરે, તે બંનેને એક સરખા ફળ થાય કે જુદાજાદા–જુદા જુદા જ થાય; વળી કોઈ શિષ્ય કાળ કરીને દ. વતો થયો હોય તે પોતાના ગુરૂને ચારિત્રથી પડીવાઈ દેખીને તેને ઉપદેશ કરીને શુદ્ધ રહે લાવે તો તે દેવતાને ધમી કહેશો કે અધર્મી!—ધમી –
આ ઉપરથી એમ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે, ઢકોના ગુરૂકાળ કરીને તેમને મત દેવતા તો થવા જ ન જોઈએ કારણ કે દેવતામાં સમકિતિ તથા મિથ્યાત્વી એવી બે જાત છે તેમાં જે સમકિતી થાય તે સુભ વગેરેની પેઠે જનપ્રતિમા છનદાઢા પુજે અને મિથ્યાત્વી કહેતા તે તેમની જીભ ચાલે નહિ, મનુષ્ય પણ થાય નહિ કારણ કે દંઢકો તમને ચારિત્રીઓ માને છે અને ચારિત્રવંત કાળ કરીને મનુષ્ય થાય નહિ, સિદ્ધિ પણ ચમકાળમાં વરે નહિ, ત્યારે ઉપર કહેલી ત્રણ ગતિ શિવાય ફક્ત નારકી અને તિર્યંચ એ બે ગતિ રહી તેમાંથી તિઓને કઈ ગતિ ગમતી હશે વારી
શ્રી ઠાણુગ સુત્રના દસમા ઠાણામાં દસ પ્રકારના ધર્મ કહા છે. જેઠો લખે છે કે એ દસ પ્રકારના ધર્મમાંથી દેવતાઓને કયો ધર્મ છે? તેને ઉત્તર–સમકિતદી દેવતાઓને શતધર્મ ભગવંતની આતા પ્રમાણે છે.
રહી ભાગ સુત્રના દસમાંથી દેવતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org